________________
૧૭૮
પુત્રી સત્યભામાને તેઓ કદી કૃષ્ણ જોડે પરણાવત નહીં. પણ ઉગ્રસેને જાતે જ પેાતાની પુત્રીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કર્યાં. જગતની વિચિત્રતા જુએ—ભાઇના હત્યારા સાથે બેનના આનદથી લગ્ન પિતા જ કરી રહ્યા છે.
8 કેસનો અગ્નિસ સ્કાર અને જીવયશાની પ્રતિજ્ઞા...
પેલી જીવયશા–કંસની પત્ની તથા અન્ય તમામ પત્નીએ કસના શમને વીંટળાઈ વળી છે. દીન-હીન બનીને આંસુડાં સારી રહી છે. પતિના મુખને જોઈને વારંવાર મૂર્છા ખાઈ રહી છે. જાણે આ પત્નીઓનું એક જ કહેવું છે—કંસ કર હશે તે વાત સાચી પણ અમારું' આ સંસારમાં કંસ વિના કાણ છે ?’” રડતી-કકળતી આ સ્ત્રીઓએદયામય આત્માઓના હૈયાં પીગળાવી નાંખ્યાં. કરુણા એક એવી ચીજ છે કે ન્યાય અને અન્યાયને ગૌણ કરીને પણ હૃદયને ભીનુ' કરે છે, અનેક રીતે જીવયશાને નિવાપાંજલિ આપવા બધા સ્વજનોએ સમજાવી. પણ જીવયશા માની નહી. એને રાષ ભભૂકી ઊઠે છે. એ ખાલી ઊઠે છે. ક'સને મારા મહાપરાક્રમી સ્વામીને કદી નિવાપાંજલિ નહીં આપું. અને જો નિવાપાંજલિ આપ વાની જ હશે તે સમજો કે હું આ કૃષ્ણ, બલરામ અને અધાય ચાઢવાની સાથે જ નિવાપાંજલિ આપીશ. જીવયશા ચાહે છે કે પેાતાના પતિની સાથે આ બધાય હવે ચમધામમાં સીધાવે. આ વધુ પડતી વાતથી રાજા ઉગ્રસેન ઉગ્ર થયા, નારાજ થયા. તેમણે કહ્યું, આ મુગ્ધ જીવયશા ! આવેા મકવાદ તને શે।ભતા નથી. પણ માને તે જીવયશા શાની?
હું