________________
૧૯૦
ધીર વસુદેવ પણ વખતને સમજે છે, જે વખતને નથી જાણતા તે મૂખ છે. તાકાત અવસરે ખતાવવાની ચીજ છે. અવસર વિનાનુ અમ્રુત પણ ઝેર સમાન હોય છે. વસુદેવે પેાતાના પિરવાર અને અનુયાયીઓને લઇને પશ્ચિમ દિશ તરફ પ્રસ્થાન કર્યું..
ૐ શ્રીકૃષ્ણની આરાધનાથી દેવદ્વારા દ્વારિકા નગરીની સ્થાપના
સમુદ્રના એ રમ્યતીરે સત્યભામાએ એ પુત્રાના જન્મ આપ્યા. વસુદેવને હવે ત્યાંજ નગરી વસાવવાની હતી; આ તરફ શ્રીકૃષ્ણને પણ કોઈ જ્યાતિષીએ અઠ્ઠમ તપ કરવા કહેલ. શ્રીકૃષ્ણએ અઠ્ઠમ તપ કરીને લવણ સમુદ્રના અધિ હાયકની સાધના કરી. નિશ્ચલમનની એ આરાધનામાં પ્રમળ પુણ્યાયવાળા શ્રીકૃષ્ણની સેવામાં આવીને દેવ ઊભેા રહ્યો. શ્રીકૃષ્ણએ પાતાના નગરી સ્થાપવાના મનારથ જણાવ્યા અને વિવિધ દેવાની સહાયથી ત્યાં દ્વારિકાપુરીનું નિર્માણ થયું.
આ ભવ્ય દ્વારિકાપુરી—દ્વારવતીનગરી એ સ્વગ ના ટુકડા જેવી મનેાહર બની હતી. પૃથ્વી પર તેના જેવી શેટલા ફાઈ નગરીની તે વખતે નહી. હાય. પુણ્યવાન આત્મા એટલે જેને બધુ જ મળે તે પુણ્યવાન એવા અર્થ ન સમજતા પણ એમ સમજવુ' કે જ્યારે જેની જરૂરી હોય ત્યારે તે અપ પ્રયત્ન અને નિર્દોષ પ્રયત્નથી સહજ રીતે જેને મળી જાય તે પુણ્યશાળી