________________
યાદવે હવે અહીં સંપૂર્ણ ભયમુક્ત હતા. તેમનું સુખમય જીવન અહીં આનંદથી ચાલી રહ્યું છે.
* શ્રી કેરકનું ગૃહગમન અહીં સુધીની સઘળી વાત કરકે કુંતીને જણાવી. કુંતીને પોતાના પિયરથી આવેલ આ કારકની વાત જાણીને ખૂબ ખૂબ આનંદ થયે. કારણ જેને અંત સુંદર તેનું બધું સુંદર ભલે યાદવેને ગમે તેવી પીડા થઈ હતી, પણ આજે તેઓ દ્વારવતીના અનુપમ સામ્રાજ્યમાં સુખ મગ્ન હતા. કેરકે કુંતીને યુધિષ્ઠિરના જન્મ નિમિત્તે અનેક ભેટશું આપ્યાં. કુંતીએ બધાં ભેટોએ પોતાના સંબંધીઓને યાદ કરી કરીને સ્વીકાય.
સીનું જીવન વિચિત્ર હેય છે. એ ગમે તેટલે કાળ સાસરે રહે પણ તેને પ્યારું તે પિયર જ લાગતું હોય છે. કુંતીનું હૈયું આજે હર્ષથી છલકાયું છે. પેલે કેરક વિદાય લઈ રહ્યો છે, તેને પિતાના ગોખમાંથી કુંતી કયાંય સુધી નિહાળ્યા કરે છે,
હક નાશિકમાં તીદ્વારા જિનમંદિર
- ઉત્તમકુળમાં જન્મેલા શ્રેષ્ઠ બાલ યુધિષ્ઠિરના નમણાં મુખડાં સામે જોતાં કુંતી એક અનેરો આનંદ પ્રાપ્ત કરે છે. યુધિષ્ઠિરના પ્રસવ પૂર્વથી જ કુંતીમાં ધાર્મિકતા વહેતી હતી. સુયોગ્ય પુત્રના પ્રભાવે તે ધાર્મિકતા વૃદ્ધિ પામી