________________
ક્રમાંક-૮
# પ્રઘથનાર
ઈતિહાસ સાચે લખાય તે જેટલું જરૂરી છે તેના કરતાં પણ વધુ જરૂરી છે કે ઈતિહાસ સારે લખાય. મહાભારત એ આ દેશને સાચા અને સારો ઇતિહાસ છે તેમાં શંકા નથી. સમાજ સુધરી ન શકે, માનવ પ્રેરણા પામી ન શકે, આત્મા શુદ્ધ ન થઈ શકે તે ઈતિહાસ લખે, વાંચ
કે સાંભળો એ સમયને બગાડ છે. કત્રણ પ્રકારના ચિંતક છે. નિરાશાવાદી, આશાવાદી અને
વાસ્તવવાદી. નિરાશાવાદી કહે છે આ સંસારમાં અંધકાર જ છે. બે રાત્રિઓની વચમાં માત્ર એક જ દિવસ છે.
આશાવાદી કહે છે જગત પ્રકાશથી પૂર્ણ છે. બે દિવસની વચમાં માત્ર એક જ વાર રાત આવે છે.
વાસ્તવવાદી કહે છે, રાત અને દિવસ બંનેની સંખ્યા સરખી છે.
જીવનમાં કદાચિત્ તમે બહુ આશાવાદી ન હ તો કંઈ નહિ, પણ વાસ્તવવાદી તો બનશે જ ને ! ક ઈતિહાસ માત્ર ભૂતકાળની પળોજણ ન હોવી જોઈએ.
ભાવિની પ્રેરણા પણ હેવી જોઈએ. - ઇતિહાસ એ મરેલાને મરશિયા જે ન હે જોઈએ
પણ હાલરડાના ગીત જે હો જોઈએ. - તમારા બાળકને ધર્મપ્રેરણા કરવાનું કામ પારણામાંથી કરે. બાળક શું સમજશે તેની ચિંતા ન કરશે. તમે જે ધર્મ સમજ્યા છે તે જ બાળકને સમજવા દો.