________________
૧૭૩ જ માનવ તે બધા જ સરખા છે. પણ માનવીય શક્તિ
દરેકની જુદી છે, એક માનવ હજારને સહારે લેવા છતાં ઉભું થતું નથી. જ્યારે એક માનવ હજાર અને લાખેને ઉભા કરી દે છે, કંસ પણ માનવ, કૃણ પણ માનવ ગોશાળે પણ માનવ, ગૌતમ પણ માનવ, ગેડસે પણ માનવ, ગાંધીજી પણ માનવ !!
પણ બધાંય માનવને બધી જ રીતે એક સરખા સમજનાર જ છે ખરેખર “દાનવ.” પર નિકાચિત કર્મોને ઓળંગવાની શક્તિ કેઈનીય નથી.
ગમે તે શક્તિશાળી દેવ પણ પુણ્ય ન હોય તો કશું ન કરી શકે. પણ તેમ છતાંય દેવની ભક્તિ કરવી નકામી છે, દેવે કશું જ નથી કરી શકતા“એમ બેલવું એ ખેટું છે. ડેકટર બધાં જ રોગ મટાડી. શકતા નથી છતાંય કઈ પણ રેગ ડેકટર ન મટાડી શકે તે કહેવું છેટું છે ! દેવેની સહાય કરવાની શક્તિની મર્યાદા છે એ વાત માન્ય દે પણ દેવ કશું જ કરી ન શકે તે વાત અમાન્ય !! !.. સાચા જૈનને મૃત્યુને ડર નથી. તેને ડર હોય તે મૃત્યુ સમયે સમાધિ ન રહે તેનો જ. તેથી જૈન રોજ પ્રભુ પાસે માંગે છે “સમાહિ મરણું ચ” “હે પ્રભુ! મને તારા પ્રભાવથી સ્વસ્થ શાંત અને સમાધિમય મૃત્યુ મળજે.....”