________________
૧૬૪ મારી મુઠ્ઠીઓને ય શરમ આવે છેભલે ગાયના દૂધ પીને તું જાડો થયેલે દેખાતો હોય, પણ એ.....ગેવાળિયા તને હું પકડીને એ બગલમાં દબાવી દઈશ કે તું એમ કુટું કુંટુ સ્વાહા થઈ જઈશ...!”
શ્રીકૃષ્ણજીએ પણ જરા ગંભીર થઈને કહ્યું...“હે... મલ્લરાજ ! બડાઈ મારવી મને ન શોભે તે બરાબર છે, પણ તને ય બડાશ મારવી શેભતી નથી. પરિણામ જે હશે તે હમણાં જ ખબર પડશે. પછી ફેગટ વાત કરવાને શું અર્થ છે ! એ...મલ્લ શ્રેષ્ઠ ! ભલે તે જન્મથી માંડીને આજ સુધી યુદ્ધની શિક્ષા લીધી હોય...અને ભલે હું ગાયે. ચરાવવાની વિદ્યામાં પારંગત થયે હાઉં...પણ હમણાં જ યુદ્ધ થશે એટલે આપણા બેને હિસાબકિતાબ ખેડ થઈ જશે ! ખબર પડી જશે કે યુદ્ધ રૂપી પવનની સામે ઘાસને પડે કેણ છે અને પર્વતરાજ મેરૂ કેણ છે?”
શa ચાણુર અને શ્રી કૃષ્ણનું યુદ્ધ શ્રીકૃષ્ણના આ વચનની સામે હવે ચાણુર સમતા ન રાખી શકો. જોરથી મુઠ્ઠી બીડી શ્રીકૃષ્ણને મારવા દોડયે .....આખી સભામાં હાહાકાર થઈ ગયે. લોકોના જીવ તાળવે ચેટી ગયા. કેલાહલ થવા માંડે.“આ શું થઈ રહ્યું છે..આવું મલ્લયુદ્ધ હાય...આવા નાના છોકરાની સાથે આવો પહાડ જે ચાણુર લડે તે કંઈ રીત છે??” લેકને અભિપ્રાય શ્રીકૃષ્ણજી તરફ ઢળેલ જેઈને કંસ ચમક્યો. તેને થયું કે આ લોકો કરુણા ભાવમાં આવી જઈને યુદ્ધ બંધ કરાવી દેશે એટલે કંસે ઉભા થઈને કહ્યું