________________
૧૬૧
ઓળખી ગયા.... શ્રી કૃષ્ણ પર સહુએ એક અખૂટ સ્નેહની અમીષ્ઠિ વરસાવી શ્રીકૃષ્ણજી આજે સાચી સ્થિતિને પામી ગયા છે.
શ્રીકૃષ્ણજીના મોટા કાકા શ્રી સમુદ્રવિજય પણ આજે શ્રીકૃષ્ણજીના પ્રતાપ અને પ્રભાવને જોઇને ખુશ-ખુશ થઇ ગયા છે ! શ્રી સમુદ્રવિજય શ્રી વસુદેવને કહે છે, “હે વત્સ, આજે આપણા કુલદેવતા આપણા પર ખરેખર ખુશ થઈ ગયા લાગે છે! અહે। આ શ્રીકૃષ્ણ કુમાર કેવા મનેાહર લાગે છે....! આપણી તરફ જુએ છે ત્યારે જાણે વિનય અને ભક્તિના દરિયા જેવા લાગે છે....અને કહસ સામે જુએ છે ત્યારે ભયંકર દાવાનલની જ્વાળા જેવા તેને ચહેરા થઈ જાય છે.
આજે શ્રીકૃષ્ણ કૃતનિશ્ચયી બન્યા લાગે છે! મારી દૃષ્ટિ અત્યાર સુધી ઠગાઇ ગઇ હતી....હું આજે ધન્ય બન્યા છું....કારણ, આજે જ મેં મારી આંખેાથી કૃષ્ણને મનભર જોચે છે....!'' એક તરફ શ્રી સમુદ્રવિજય અને વસુદેવના વાર્તાલાપ ચાલે છે તેા ખીજી તરફ શ્રીકૃષ્ણજીના વિકરાળ ચહેરાથી કસ થરથરી ઊઠયેા છે....પેાતાના મંત્રી બૃહસ્પતિને કહે છે.... મંત્રીરાજ ! આજે ઋષિની વાણી સાચી જ જ પડવાની છે. આજે શ્રીકૃષ્ણજી અને બળદેવ મને હરાવી જ જશે એમ લાગે છે....આ મુનિનું વચન સાચું જ પડવાનુ છે, જો આ મુનિનું વચન સાચું ન પડવાનું હાત તે મારા આટલા સખત ખસ્ત છતાંય આ કરસન જીવતા કેવી રાતે રહી ગયા....હાત ?
......અને ક્ષણવારમાં લાંખા નિઃસાસા નાંખે છે! પેાતાના એ નિસ્તેજ મનતા ચહેરાને કેાઈ પારખી ન જાય તેથી પુનઃ.