________________
૧૫૯
ભોરિંગપર આરૂઢ થઈને શ્રીકૃષ્ણજીએ નાગને ફેરવવા માંડડ્યો ! ડરી ગયેલા લોકો તેા શ્રી કૃષ્ણજીનું આ પરાક્રમ જોઈને દિગ્ મૂઢ થઇ ગયા.....શ્રી કૃષ્ણજીએ પેાતાની સાથળથી કાલીયને મસળી નાખ્યું. તેના દાંત અને વિષની કેાથીને એવી રીતે પીલી નાખી કે નાગનું તમામ ઝેર નાશ પામ્યું ....કાલીય નિશ્ચેતન થયા છે તેની ખાત્રી કરી શ્રીકૃષ્ણજીએ નાગને બાજુમાં મૂકી દીધે!....નાગ કચાંય ઝાડીમાં છુપાઈ ગયેા. યમુના તટવાસીઓએ જય જયરવ કરી શ્રી કૃષ્ણજીને વધાવ્યા. શ્રી કૃષ્ણજીને તા કસના વધ કરવાની ઉત્કંઠા વધી ગઈ હતી. તેના માટે જ શ્રી કૃષ્ણજી પ્રયાણ કરતા હતાં. કાલીય દમનની ઘટના એ જાણે એક શુભ શુકન કરી દીધા.
અન્ને ભાઈઓ હવે મથુરાની બહાર આવી પહોંચ્યા. પેલા કસે ચતુર મંત્રીઓને કામ સોંપી રાખેલુ....છે જ્યાં કૃષ્ણ અને ખળભદ્ર આવે કે તેમની સામે પેલા મદમસ્ત પદ્મોત્તર અને ચંપક હાથીને છૂટા છેડી દેવાના હતા.... મંત્રીએ નક્કી થયા મુજમ હાથીએ તેા છેડયા....પણ અપાર શક્તિના સ્વામી શ્રી કૃષ્ણજી અને ખળભદ્રે અને હાથીઆના મદ ઝરાવીને મારી નાંખ્યા અને યમરાજના મહેમાન અનાવી દીધા. કંસના હૈયે બળાપાને કેઈ પાર ન રહ્યો.
ૐ શ્રી કૃષ્ણના મલ મડપમાં પ્રવેશ
કંસના આ દાવ પણ નિરથ ક ગયા. આ બાજુ આનદથી ઉછળતા શ્રીકૃષ્ણજી અને ખળભદ્રજીએ મલ્લકુસ્તી માટે