________________
૧પ૭ શ્રી બળભદ્ર ગમે તેવા મેટા હોય પણ પિતાની માતા યશેદાને ગાળ દે તે શ્રી કૃષ્ણથી સહન થયું નહી....સૂનમૂન થઈને ચાલતા શ્રી કૃષ્ણને બળભદ્રે કહ્યું....શું આમ હું ચઢાવ્યું છે? શું થયું છે તને? એ કહે..બહુ મનાવ્યા બાદ શ્રીકૃષ્ણે કહ્યું : “બળભદ્રજી ! આપની સજનતા અને શાલીનતામાં મને વિશ્વાસ હતો ! પણ આપે મારી માતા ચશેદાને જાતની દાસી કહ્યું તે મને નવાઈ લાગે છે....શું મારી માતા દાસી છે? બળભદ્દે કહ્યું “બેટા...એજ કહેવું છે મારે, તારી માતા દાસી ય નથી અને આ ગોવાલણ યાદા ય તારી માતા નથી...તારી માતા તે છે કોઈ મહારાણી દેવકી... આ દેવકી જ તું નાનો હતો ત્યારે છાનીમાની આવીને તેને રમાડતી હતી અને દૂધ પીવડાવતી હતી. હે બંધુ કૃષ્ણ! તું પણ કોઈ સામાન્ય માનવી નથી. જ્ઞાનીઓએ તારા માટે ભાવિ ભાંખેલું છે કે તું અર્થ ભરતને સ્વામી થવાનો છે. બેટા તારા જેવા મહાન રાજવીને જન્મ ગોવાળિયાના કુળમાં ન હેય.” આમ અવસર પામીને શ્રી બળભદ્રજીએ બધી જ વાત શ્રી કૃષ્ણને કરી દીધી
કફ શ્રી કૃષ્ણની કસના વધની પ્રતિજ્ઞા
શ્રી કૃષ્ણ તે દિમૂઢ બની સાંભળતા જ રહ્યાં..... શ્રી બળભદ્ર કદી ખૂટું ન કહે છે તે તેમને ખાત્રી જ હતી... આખરે ખૂબ આવેશમાં આવીને કંસની દુષ્ટતાની વાત શ્રી બળભદ્રજીએ શ્રીકૃષ્ણને કરી ત્યારે શ્રીકૃષ્ણજીએ કહ્યું..અહ