________________
૧૩૪
ક સમુદ્રવિજયે વસુદેવને મહેલમાં કેદ રાખ્યા હતા તેથી
વસુદેવે ખોટું ન લગાડયું હતું અને જે પોતાની પ્રવૃત્તિને સમજ્યા હેત તો.....? પિતાના દોષ જોઈ શકે
તે માનવ શાને? એ તો દેવ જ કહેવાય... જ “કોડ રૂપિયાના માલિકને આપઘાત કરે પડે છે”
–તેવું જાણો તો તમને શું થાય? જે ખરા ચિંતક તમે છે તે તમને ધન પરથી શ્રદ્ધા ઊઠી જવી જોઈએ. જે મળ્યું હોય તે ખટકે છે અને જે ગુમાવ્યું હોય
છે તે ગમે છે. માનવ સ્વભાવની આ વિચિત્રતા છે. જ સમુદ્રવિજયે જે ગુણિયલ પુત્ર માતા સુભદ્રાને આજે
સંતોષ નથી આપી શકતો. પણ પેલો ચાલી ગયેલ વસુદેવ આજે સુભદ્રાના હૈયા ઉપર એ કાબુ લઈને બેઠો છે કે તેના વિરહમાં ઝુરી ઝુરીને સુભદ્રા મૃત્યુ પામે છે. ગુમ થયેલે વસુદેવ સુભદ્રાના પ્રાણ હરે છે. પણ સાથે રહેલ સમુદ્રવિજય તેને બચાવી શકતા નથી
મેહની આ કારમી દશા છે. મજાક મર્યાદામાં થાય તે સારૂં” એવું કહેવાય છે. પણ ખરેખર તો મજાક છે ત્યાંજ ગંભીરતાની મર્યાદાને લેપ થાય છે. ઉપદેશ તો અમે રેજ આપીએ છીએ પણ આજે તમને એ વ્યક્તિગત સલાહ આપવાનું મને મન થાય છે. (જે કે માંગ્યા વિના સલાહ આપવી ન જોઈએ !) મારી સલાહ છે કે આ કાળમાં જે સુંદર ધર્મારાધના કરવી હોય તો કેઈપણ સંસ્થાના વહીવટમાં પડતાં