________________
૧૫o
બધાંએ નાસભાગ કરી મૂકી. આખું ગોકુળ થાકયું આ અરિષ્ટથી અને કેશીથી. | શ્રી નંદ બોલી ઉઠયા –“કૃણ અહીં હેત તે આવું ન થાત.” કેટલાંય ગોવાળિયા શ્રી નંદની વાત સાંભળી દોડ્યા. શ્રીકૃષ્ણને વનમાં જઈને ખબર આપી, “આજે મથુરાનું ગોકુળ ભયમાં છે.”
જરાય ભય પામ્યા વિના કૃષ્ણ તે બળદની સામે દોડયા. બળદ પણ પોતાના ચમકતા શીંગડા રૂપ ભાલા કૃષ્ણના પેટમાં ખાસી દેવા જોરથી દોડ. શ્રી કૃષ્ણ તેની ચાલ ચૂકાવી દીધી. એક ક્ષણમાં કુદકે મારી તેના માથા પર ચડી ગએ. લેકેના જીવ તે અદ્ધર થયા. બળદ પાછા કુદવા જાય છે ત્યાં જ શ્રી કૃષ્ણનો જોરદાર પ્રષ્ટિ પ્રહાર બળદના મસ્તક પર થયો. પર્વત આખે ઢળી પડે તેમ બળદ ઢળી પડો. ગોવાળિયાએ જયનાદથી મથુરાને ગજવી દીધી...પણ હજી પેલે ઘડે કેશી આ બધાંથી બેફીકર થઈ મસ્તીથી વિચારી રહ્યો હતો. ગાય અને બળદને હજી ત્રાસ આપી રહ્યો હતો. કૃણથી આ જોવાયું નહીં. તેઓ જોરથી પડકાર કરતા ઘડાની સામે જ ગયા. કેશી ઘોડાએ પણ ચમકતા દાંત બહાર કાઢી ચીચીયારી ભરી હણહણાટી કરી, પોતાના પગથી જમીન ખુંદી ધૂળ ઉછાળવા માંડી.
પણ શ્રી કૃષ્ણ જરાક બાજુમાં થઈ પિતાની કેરું તેના ખુલ્લા મેંમાં ખોસી દીધી. પછી ધીરે રહીને બે ય જડબાંને જોરથી ખેંચી નાંખ્યા. જૂનું ધોતિયું ફાડે તે રીતે તેનું મુખ ચીરી નાખ્યું. અસહ્ય દર્દથી ઘોડે જમીન પર પડયે શ્રીકૃષ્ણ