________________
શ્રેણ-૮ થાસાર
(પૃષ્ઠ ૧૩૦ થી ચાલુ) ક સાતમા પુત્રના જન્મ પહેલા
કંસ માયા કરીને વસુદેવના બાળકે લઈ જવા માંડયો. સરળ વસુદેવ સમજતો હતો કે ભલે કંસ એ રીતે ખુશ થાય. દેવકી પણ આખરે એક માતા હતી. એક...બે....ત્રણ....ચાર પુત્ર થયા. દરેક વખતે તરત જ જન્મેલા બાળકને સોંપી દેતા હવે તેને જીવ કચવાવા લાગ્યો.
તે પતિ વસુદેવને કહેતી હશે. “ભલે તમે બાળકને કંસને ઘેર મેટા કરવા મેકલે, પણ કેઈ દિવસ તેના ખબર અંતર કેમ નથી આવતા? મથુરાથી આવતા વિવિધ લોકોને દેવકી પિતાના પુત્રોના ખબર અંતર પૂછતી પણ કઈ ખુલાસાકારક જવાબ મળતો નહીં. કંસ વસુદેવને પણ કંઈક ઉટપટાંગ જવાબ આપતા રહ્યા. પરિણામે છ-છ બાળકે તે કંસને ત્યાં અલોપ થઈ ગયા. કંસ જાણે અંદરથી છ જીની હત્યા કરીને પોતાનું મોત દૂર કરવા મથી રહ્યો હતો.
માનવ! તું જાણે છે? જે નિયત છે તેને દૂર કરવા તું જેટલે પ્રયત્ન કરે છે એટલે જ તું નજીક થતું જાય છે,
કંસ પિતાની જાતને જાણે અમર પટ પર આળોટતે માનવા લાગ્યા. બસ હવે દેવકીને સાતમે પુત્ર થાય, એ