________________
૧૩૮
આજે વસુદેવે પણ પહેલી જ વાર અશ્રુધારા વહાવી. તેને આજે થયું કે,
નીચના ઉપકાર નીચે જીવવું એના કરતાં મરી જવું સારું પણ કેણ જાણે કંસની એવી ધાક વસુદેવમાં પેસી ગઈ હતી કે વસુદેવ કંસ સાથે ખુલ્લેખુલ્લો વિરોધ કરી શક્યા નહીં.
ઈતિહાસના કોયડા અણઉકેલ્યા જ રહે છે અને તે કેયડા કયાં તે કેવલી ઉકેલે, કયાં આપણે જ આપણા અનુભવથી ઉકેલવાના હોય છે. કેઈ વાર આપણે પણ આવા દુષ્ટની ધાકમાં આવી જઈએ છીએ. શક્તિ હોવા છતાં ય સામને કરી શકતા નથી....
પણ વસુદેવે એટલું તો નકકી જ કરી લીધું છે કેઆ પુત્ર તે કંસને મળશે જ નહીં.
વસુદેવ બોલ્યા–“દેવકી ! આ પશુ કંસ મારા જીવતા જ મારા પુત્રને મારવા બેઠે છે. ધિક્કાર છે મારા જીવનને !”
વચન આપનારાઓ ધ્યાન રાખજે દુષ્ટના હાથમાં કદી વચન ફેકી ન દેતા
આ વખતે વસુદેવ પિતાના આ પુત્રને બચાવવા માટે કઈ પણ ભેગે સજ્જ થઈ ગયા હતા.
પિલી તરફ કંસ પણ પિતાની ઘાતકી જાળ બિછાવી ચૂક હતું. આ વખતે તો તેણે પોતાના માણસને દેવકીના સૂતિકા ભવનની ચારેય બાજુ ગોઠવી દીધા હતા. બાળકને