________________
૧૪૦
દેવકી જનમ આપે કે તુરત જ આ પાપીએ તેને લઈ
જવાના હતા....
કૃષ્ણ જેવા મહાપુરુષની આ ભાવી માતા દેવકી આજે તા પળે પળે ભય અને શંકાથી શેકાઇ રહી છે. મહાપુરુષે ને પણ કમ કેવા કેવા ખેલ કરાવે છે ? એક બાજુ મહાપુણ્ય છે તેા એક બાજુ મહાપાપ છે. એ ય ભાગવવા પડે છે. પુણ્યના ઉદય એ કે આવે! મહાભાગી પુત્ર દેવકીના પેટે.... પાપના ઉદય એ કે તેના જન્મ વખતે મા અને ખાપની ભચ—શકા યુક્ત કફાડી દશા.....
મેં સાતમાં પુત્ર શ્રી કૃષ્ણના જન્મ
આખરે ધન્ય દિવસ આવ્યો શ્રાવણ વદ–૮. અય રાત્રિએ દેવકીએ પેાતાના સાતમા પુત્રને જન્મ આપ્યા. ક્ષણ વાર વાતાવરણમાં એક ઉમંગ છવાઈ ગયેા. જન્મેલ બાળકની ચારે આજુ પ્રભામડળ દેખાયું. તેના વક્ષસ્થલમાં શ્રીવત્સનુ મંગલકારી ચિહ્ન દેખાયું. આનદ સહુમાં વ્યાપી તેા ગયે પણ અહીં તેા ચૂં ચા કરવાની મના હતી....પણ દેવકીએ જોયું તેા પરમ આશ્ચય....! પેલા જીવલેણ બનીને ડાક્રિયા કરતા કરતા સિપાઇએ આજે ઘેાર નસકારા ખેલાવતા ઊંઘે છે. આ કારમા સૌનિક આજ સુધી તે કી રાત્રે સૂતા ન હતા....આજે...બધા કેર્મ ઘસઘસાટ ઊંઘે છે ? દેવકીને પરમ આશ્ચય છે...પણ પુત્ર પનાતા છે! ભાવના ઘડવૈયા છે !