________________
૧૩૬
મૈં તમે સાચા શ્રાવક છે! ને ? ભલે તમેય પ્રસિદ્ધ આચા ભગવતા અને ગુરુ ભગવંતેાના સંપર્ક રાખે.....પણ તેની સાથે સુ ંદર ચારિત્રવાળા એકાદ એવા અપ્રસિદ્ધ અને અજ્ઞાત મહાત્માની પણ સેવામાં લાગે કે જેને ઓળખવાની પણ કાઇએ પરવા ન કરી હાય.... શિગડા મહાદેવને નથી હાતા. તેમના પાડિયાને હાય છે. સત્તાધારીઓ કરતાંય તેમના સંબંધીએ વધારે માથા ફેરવતાં હાય છે....સત્તાધારી તા પેાતાની જવામદારીનું ભાન રાખી તેાફાન કરે છે. પણ તેમના “ કૃપાપાત્રા ” બેફામ અને બેભાન થઇ ને તેાફાન કરતાં હાય છે. એક સફળ સત્તાધીશે તે પેાતાના કહેવાતા પેાડિયાઓનાં જ ૮ શીંગડા ખુટા કરી દેવાની જરૂર
,,
હાય છે.
કંસની પત્ની જીવયશાએ મુનિની જે મજાક કરી છે, કદાચિત્ કંસ પણ એવી મજાક કરવાની હિંમત ન કરી શકયા હૈાત....પણ આ જીવયશા તેા પ્રતાપી કંસની પત્ની હતી ને ?.... પેાતાની શક્તિ પર ગર્વ કરનાર માનવા પેાતાની જાતે જ પેાતાની ખાઇ ખેાઢતા હેાય છે. પેાતાના જ હાથે પેાતાનું પતન કરે છે.... કંસ....અતિમુક્તક મુનિની આવી
ભવિષ્યવાણી હાવા છતાં ચ વિચાર કરતાં નથી....પેાતે અંદરથી ડરે છે.... પણ ડર પ્રગટ થઈ જાય તા પેાતાની પ્રતિષ્ઠા જોખમાય તેથી કસ ઉદ્ધૃત બની જાય છે. જે મુનિએ ભવિષ્યવાણી કરી છે—જે મુનિ પેાતાના ખંધુ છે. તેની પાસે જઈને ખુલાસા પૂછવાનુ કૌય અને ઔચિત્ય પણ કંસમાં નથી આવ્યું અને એ જ તેના વધનુ કારણ બન્યુ છે....
E