________________
શ્રેણ–૩
# પ્રઘથનમણ
:
5 આ તે સંસ્કૃતિની સૌરભને દેશ છે. રામાયણ વાંચે.
તો “રામ” માં પિતાની છલકાતી ભક્તિ દેખાય છે.. મહાભારત વાંચે તો ભીમમાં પિતાની ઉછળતી ભક્તિ દેખાય છે.
અમારા પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ સા. પૂછે છે– પિતૃભક્તિમાં કેને આગળ માનશે? રામાયણના રામને કે મહાભારતના ભીષ્મને? “સરસ સવાલ છે–પણ પૂજય ગુરુદેવ જણાવે છે, રામ અને
ભીષ્મ કરતાં ય મહાન છે– “પિતૃભક્તિનો આદર્શ.” જ બે મહાપુરુષોની સરખામણી કરવાની ટેવ રાખવા
કરતાં કોઈપણ મહાપુરુષના ગુણ જેઓ પોતાની જાતની મેળવણી કરવાની આદત ઉત્તમ છે. મહાપુરુષમાં મહાનતા હોય છે. સંગ અને વાતા. વરણ પ્રમાણે સહ પોતાનું માહાત્મ્ય પ્રગટાવે છે. રામે રાજમહેલ છોડીને જંગલ સ્વીકાર્યું, તો ભીમે રાજમહેલમાં બ્રહ્મચર્યનું પાલન કરવા જાણે જંગલ સજર્યું છે !!
એકને ભરતને ગાદી ઍપવા જંગલમાં જવું જરૂરી હતું. ત્યારે બીજાને ગાદીને વારસાહક પાછો ખેંચવા બ્રહ્મચારી રહેવું જરૂરી લાગ્યું હતું. બંનેયને
પિતાની ફરજ પાલનકર્યાને પરમ સંતેષ હતો..... પર નાવિકરાજે પિતાનું જીવન એક માત્ર સત્યવતીને
સંસ્કાર આપવામાં વીતાવ્યું છે. સત્યવતી એક અનાથ