________________
આ નાને સંતાપ બતાવે છે કે આ દેશમાં કેવી મર્યાદા હતી. સંતતિ માટે સ્ત્રી સેવન છે, એમ કહીને સ્ત્રીમાં આસક્ત બનેલ લોકોએ આ વિચારવાનું છે. મહાભારતના કાળથી માંડીને આજના કાળ સુધી કેટલાય સ્ત્રી આસક્ત માનવીની આ વિષય વાસનાએ કારમી કબર બેદી નાંખી છે. વિચારવાન હોવ તો ચેતજે. અને તમારા પિતાના ભલા ખાતર પણ લગ્નના પ્રથમ દિવસથી જ મહિનાને દસ દિવસના બ્રહ્મચર્ય પાલનને સંકલ્પ કરજે. પર મહાભારતના વિચિત્રવીર્ય અબ્રહ્મની ઉત્તમ સજા ભોગવી
ચૂકયા છે, તે ભીષ્મપિતામહ બ્રહ્મચર્યનું ઉત્તમ ફળ પામી ગયા છે. ધૃતરાષ્ટ્ર અંધ જમ્યા અને પાંડુ રેગી જમ્યા તેની પાછળ જવાબદાર વિચિત્રવીયની અત્યંત કામાસક્તિ પણ છે. અત્યંત કામી પિતે તે નમાલ બને છે....પણ....
પાછળની સંતતિનેય નકામી બનાવી દે છે. 1 ‘વડીલ” એટલે દોષને છાવરનારે નહીં અને દોષિતને
છોલનારે નહીં. વડીલ એટલે આશ્રિતની ભૂલને ભાગાકાર અને ગુણેને ગુણાકાર કરનારી પરમ શક્તિ, ભીષ્મ પિતામહે વિચિત્રવીર્યની ભૂલને ભાગાકાર કર્યો હતો, કારણ આખરે તે એક સાચા વડીલ હતા.
ઈન્દ્રિયનું દમન ન કરવું પણ ઇન્દ્રિયેનું શમન
કરવું એવું કેટલાક કહે છે. પણ તેમને ખબર નથી દમન વિના શમન હેતું નથી. શમન એ ઊંચું પગથિયું છે તેમાં શંકા નથી પણ એ પહેલું પગથિયું નથી તે