________________
૧૨૨
ન થયે. સવારથી સાંજ સુધીના સતત રૂદને તેનુ હૈયુ શેકી નાંખ્યું. ખાનપાન ત્યાગીને બાવરી બનેલી માતા સુભદ્રા આખરે વસુદેવના વિયેાગમાં ને વિયેાગમાં જ મૃત્યુ પામી. સમુદ્રવિજયના અંતરમાં આ ઘટનાએ ખૂબ જ ઊંડી અસર પહેોંચાડી હતી.
વર્ષાના વ્હાણા વાયા. ધીમે-ધીમે અધું ભુલાતું ગયું. આ સંસારમાં હુરૂપ નાટક પણ સાચું નથી અને શાક રૂપ નાટક પણ સાચુ નથી... સાચુ જો કોઈ હોય તા પેલુ સ્ટેજ જ છે; જેને દરેક નાટકમાં સાક્ષી રહેવાનુ હોય છે છતાંય તે દરેક નાટકથી દૂર જ હોય છે....
મેં સમુદ્રવિજય રાહિણીના
સ્વયંવર મડપમાં
''
',
અપાર શાકમગ્ન સમુદ્રવિજયને પેલા કૌષ્ટ્રકી નિમિત્તિ ચાએ આવીને કહ્યુ “ સ્વામી ! તમે ગમે તેમ કહેા પણ.... વસુદેવ જીવે છે. સ્વામી, તમારા અને વસુદેવના મેળાપ અવશ્ય થશે. સવાલ થેાડા સમયના છે. આ સમાચારથી સમુદ્રવિજય કંઈક પ્રસન્ન થયા. જો કે આ સમાચાર પણ મેાડા જ હતા. માતા વિલાપમાં મૃત્યુ પામી હતી છતાંય અધુના પુનઃ મિલનની આશાએ સમુદ્રવિજય દિવસે વિતાવી રહ્યા હતા. વસુદેવના ગૃહત્યાગને વર્ષાં વીતવા આવ્યા હતા. એક દિવસ એક દૂતે સમુદ્રવિજયને આવીને સમાચાર