________________
૧૩૦
* દુષ્ટ કસની અતિ દુષ્ટ ચાજના
અરે ! વસુદેવના સાતમા બાળકની વાત છે ને ! એય. મોટા થશે ત્યારે મારશેને ! હું તેના સાતેયમાંથી એકને પણ જીવતા નહીં રહેવા દઉં'. મિથ્યાભિમાની અને અંદરના ડર. પાક કંસે પેાતાના મગજમાં એક ક્રુર ચેાજન: વિચારી કાઢી.
વસુદેવ તે પહેલેથી દાક્ષિણ્યને સાગર હતા. ભલે મનસ્વી હતા એટલે કાઈનું સાંભળી શકતા નહીં. પણ કાઈનીય પ્રાથનાના ભંગ કરી શકતા ન હતા. કેાઈ માંગે તે આપવું જ જોઈએ એવી જાણે તેની પ્રતિજ્ઞા હતી. કસે આ દાક્ષિણ્યને લાભ લેવાનુ વિચાયું.
તેણે ધીમે રહીને વસુદેવને કહ્યુ “વસુદેવ ! આ દેવકીના લગ્ન મેં જ કરાવી આપ્યા છે. આ દેવકી પર મને પહેલેથી જ પ્રેમ છે. પણ એ તે! તારે ઘેર આવશે. ખસ, એક જ કરજે કે જે બાળકે દેવકીને જન્મે તે મને તુરત જ મેાકલી આપજે. દેવકીની પ્રેમાળ યાદમાં તેના બચ્ચાને પાળીપેાષીને હું ખુશ થઇશ. વસુદેવના એકલાના અધિકારની વાત ન હતી. છતાંય તેણે પેાતાની પત્ની દેવકીને મનાવી લીધી. દેવકીને કહ્યુ. તારે તેા ખળભદ્ર વિગેરે ઘણા સુપુત્ર છે. જો કંસને મનારથ હેય તા તેનેા મનેારથ પૂર્ણ કરજે. પતિના માર્ગે ચાલનારી સતીએ પતિની વાતમાં સંમતિ તે આપી દીધી પણ કંસ ખરેખરતા આ બાળકોને મારી જ નાંખવા ઈચ્છે છે. પણ ભાવિભાવ કી મિથ્યા થતા નથી. (અનુસંધાન ૧૩૭ ઉપર )