________________
૧૩
આવ્યા- “ સાહેબ ! અરિષ્ટનગરના રાજા રુધિરનુ આપને આમંત્રણ છે. રાજા રુધિરની પુત્રી રાહિણીને સ્વયંવર મંડપ રચાયા છે, આપ પધારો.”
સમુદ્રવિજયને હવે કોઇ સ્ત્રીની સ્પૃહા ન હતી. હજી વર્ષોથી ડંખતા પેલા બંધુ (શૌર) વસુદેવને શેક હળવા થયેા નથી. આ અવસરે જરા મન હળવું થશે, એવું ધારી સમુદ્રવિજયે પણ પેાતાના ભાઈઓ અને વિશાળ પરિવાર સાથે અરિષ્ટનગર તરફ પ્રયાણ આધ્યું . આ સ્વયંવર મંડપમાં જરાસંધ જેવા મહાયાન્દ્રા પણ આવ્યા હતા. સમુદ્રવિજય તેઓની સાથે સ્વયંવ ́ર મંડપમાં બિરાજયા.
....
* રાહિણીએ કરેલી પડેહવાદકની પસદંગી
..
પેલી દાસીએ દેશ-દેશના અનેકાઅનેક રાજાએના– રાજકુમારાના ચરિત્રા ખેાલતી જાય છે. પણ રાહિણીનું મન કયાંય સ્થિર થતું નથી. પેલેા ખૂણામાં ઊભેલે એક પાહિક (ઢાલવગાડનાર)છે તેના પર રાહિણીની નજર વારંવાર જાય છે. રાહિણી કાઈપણ રાજાની સામે ન જોતાં વારંવાર પાટહિક સામે જુએ છે. તે કેાઈ રાજપુત્ર હાય તેવું તેા કેાઈ નેય નથી લાગ્યું છતાંય રાહિણી ત્યાં શા માટે અટકે છે તેનુ બધાને આશ્ચય છે. પણ ત્યાં જ પેલા કુબડા દેખાતા પાહિક બોલી ઊઠે છે “ આવ, સ્વરૂપવંતી ! આજે મને તારી વરમાળાથી ખરીદી લે. પછી હું તને આધીન જ છું.” આવા કુરૂપવાળા કુખ્તના ગળામાં રાહિણી માળા નાંખે છે. અને સ્વયંવર મ ́ડપમાં હાહાકાર થઈ જાય છે. શું આ રાજા