________________
વાળાની હણા મોરી શા “એ મારી દીકરીને મારે તે હું
એની વહુને મારું.’ કોડ (ત શેઠની એક વહાલી પુત્રી હતી. સાસરે ગઈ છે. પતિને ધમકાવવા પ્રયત્ન કરે છે. પતિ જોરદાર છે. એક લાફે ગાલ પર મારે છે છે....પેલી કોડપતિની પુત્રી કહે છે હું મારા બાપને ઘેર જઈશ.” પતિએ ઠંડે કલેજે કહ્યું-“Good Bye? તમને વિદાય ઘેર જઈને તે દિકરી એ બાપને ખૂબ ચઢાવ્યુંઅને કહ્યું કે “પિતાજી તે મને લાફે મારે તેમાં મારું નહીં પણ આપનું અપમાન છે. આ સામાન્ય માણસ આપને જોવાની દીકરીને મારે, તે સારું નહીં...”
બાપે પણ સાંભળ્યું. દીકરીની આ વાત સમજ્યા. પણ બાપ કાચા કાનનો નહીં....પાકી સાનને હતો. ગુસ્સે કરતાં ઊભે થયે..અને બેચે. “એ સમજે છે શું? હમણાં ખબર પાડી દઉં. અને દીકરી પાસે આવ્યા.
બેલ, બેટા ! એણે તને કયા ગાલ ઉપર માર્યું હતું ?” બાપુજી ! જમણા ગાલે”..અને ત્યાં બાપે હાથ વીંઝતા તેના ડાબા ગાલ ઉપર બીજી ચડાવી દીધી. દીકરી તો આ આકસ્મિક હુમલાથી ડરી ગઈ.....
બાપ બોલ્યો-“શું કરું? મેં મારા જમાઈને બરાબર બદલો લીધો છે. એણે મારી દીકરીને જમણે ગાલે લાફે મા તે મેંય એની વહુને ડાબા ગાલે લાફે માર્યો છે.
દીકરી તરત સમજી ગઈ. બાપ ખૂબ સમજદાર છે. અને . મને સાચી સમજ આપી દીધી છે. દીકરીની આંખ ખૂલી અને સીધી પિતાને ઘેર પહોંચી ગઈ. “કેઈન ચઢાવ્યા ચઢો નહીં, પણ સહુને વાસ્તવિકતાનું
ભાન આપો.'