________________
કમાંક-૬
# પ્રવચનસાર
પર મહાભારત એક ભારતીય સંસ્કૃતિને ઈતિહાસ છે.
વિચારકે જણાવે છે કે ઈતિહાસની કાવ્યમયતા–કાવ્ય કરતાં પણ વધુ સુંદર હોય છે. દુનિયાનો કોઈ પણ કલ્પનાકારક મહાભારત જેવા કાવ્યની કલ્પના કરી શકે
તે શક્ય લાગતું નથી. પર સહજ જીવનને સચોટ નમૂન બાળકનું જીવન છે..... ક સંજવલનના કષાયો કેવા હોય એતો શાસ્ત્રમાં સૈદ્ધાંતિક
રીતે (theoretical ) બતાવાયું છે. પણ તે તેનું (Practical) પ્રાયોગિક ઉદાહરણ બાળક છે. માટે જ મહાપુરૂએ પણ બાળક જેવી નિર્દોષતાની માંગણી કરી છે...
* તમે રૂમાલ પાથરીને બેસે છે અને ઊઠતી વખતે
ઝાટકીને–ખંખેરીને ઊઠો છો. કે સુંદર કમ છે. તેવી જ રીતે કેઈ પણ વાત કર્યા બાદ મનને ખંખેરી નાંખતા હોય તો? હરખ કે શક જે વાત ત્યાં પતી ગઈ હોય તેને ઝાટકીને ઊઠવું–તો મન સદા ખુલ્લું રહેશે અને શાંત રહેશે.