________________
૯૧
અને ચતુર ધાવમાતાએ અનેયના કુળની ઉદ્માષણા પૂર્વક વિવાહના વિધિ પૂર્ણ કર્યાં. ચતુર ધાત્રીએ દૂરની એક સઘન લતાજાલ તરફ ઈશારો કરી કહ્યુ, જાવ ત્યાંથી સુ ંદર પુષ્પા લઇને આવે. હું અહીં આરામ કરું છું. આમ કહેતી ધાવમાતા જાણે પ્રસન્નતાથી કંઈક ખુલ્લું હસી પડી. કુમારી કુંતીએ ચ ભવાં ચઢાવીને કહ્યું, મા ! તું ય આવી જ છે. અમને દૂર મેકલી દે છે.’અને એ પ્રેમી પ`ખીડા લતા તરફ ઉપડી ગયા.
* શ્રી પાંડુનું હસ્તિનાપુર ગમન અને કુંતીને પુત્ર જન્મ
વનની નિરવ એકાંતમાં મનેય એકમેકમાં મગ્ન થઈ ગયા....મનને! અભે તેા હતે! જ, સાથે તનને અભેદ સાધી પેતાની દુનિયામાં મસ્ત બની ગયા. જોતજોતામાં તે રાત્રિ પૂર્ણ થવા આવી. ધડકતા હૈયે ધાવમાતા જાગી ગયેલ છે. સવારને સમય થવાનુ એલાન જાહેર કરે છે. અને તુરત જ પેલા શ્રી પાંડુકુમાર પાતાની વીંટીના પ્રભાવથી પાછા હસ્તિનાપુર નગરમાં જતા રહે છે........