________________
૧૦૭
असौ सत्यवतां मुख्यः, सतामग्द्रः समग्रधीः।। શૌર્ય-ચૅર્ય-મર્ય, વનિર્વિની નથ રા' धर्मबद्धरतिपः, सार्वभौमो भविष्यति । वार्धके व्रतमादाय, निर्वाणं च गमिष्यति ॥२॥
આ બાળક સત્યવાદીને અગ્રેસર થશે સજજનમાં મેખરે રહેશે....બહુશ્રત અને વિદ્વાન થશે.....પરાક્રમ, સ્થિરતા અને ગંભીરતા તો જાણે તેને જ આશરે રહ્યા હોય તેવું લાગશે...વડીલ વર્ગને પરમ વિનય કરનારે થશે. ન્યાય માર્ગને કદી છોડશે નહીં. એક સફળ સંસ્કારી જીવન પૂર્ણ કરી વૃદ્ધાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરશે. અને તેનો આ જ ભવ જન્મ-મરણના ચકને છેલ્લે ભવ હશે.
આવી ભવિષ્યવાણીથી સમસ્ત હસ્તિનાપુરમાં એક આનંદ સાગર ઉભરાઈ ગયો. ભાવિના આ મહાન આત્માને દર્શન માટે લોકોની પડાપડી થવા માંડી. ભીષ્મપિતામહ અને
શ્રી પાંડુના તો આંખના ખૂણા આ બાળકને જોતાં ભીનાં ભીનાં થઈ જતા હતા. ભીષ્મ પિતામહને પિતાના કુરુવંશની કરેલ જાળવણીનું કલ્યાણકારી ફળ મળી રહ્યું હતું. બધાએ ભેગા મળીને આ નવજાત બાળકના નામે સૂચવવા માંડ્યા. કેઈએ અત્યારથી તેના સ્થિર અંગે અને ધીરપ્રકૃતિને જોઈને યુધિષ્ઠિર નામ રાખવાનું સૂચન કર્યું. સહુને પસંદ પડયું પણ એક નામથી તેઓ ધરાયા નહીં. આ માત્ર યુધિષ્ઠિર નથી. આ બાળક તે કુંતીનું સાક્ષાત્ તપ છે. માટે તેનું નામ ‘તપસુનું રાખો. કેઈએ કહ્યું કે તપ ધર્મને એક