________________
૧૧૩ જન્મતાંની સાથે જ ધારિણી રાણીએ આ પુત્રને યમુનામાં વહાવી દીધેલ...
સમુદ્રવિજયે જાણ્યું કે આ તો અમારે જ પિતરાઈ બંધુ છે, ક્ષત્રિય છે.
કર કંસના જીવયશા સાથે લગ્ન
પિતા ઉગ્રસેનને કેદ...
' કંસ જોડે જીવયશાના લગ્ન થયા તેમાં વસુદેવને પણ આનંદ હતો. કારણ કે આ કંસ માત્ર સિંહરથને મારી શાંત થાય એ નહોતો. વસુદેવ પર પણ જાણે અધિકાર જમાવવાની કેશિષ કરતો હતો. પરિણામે કંસને પોતે ઉગ્રસેનને. તે પુત્ર છે અને તેને પાલક પિતા સુભદ્ર છે–તે વાતની જાણ કરવામાં આવી. જરાસંધે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે જીવયશાને તો કંસ સાથે પરણાવી દીધી.
કંસ માથાભારે હતો. એકવાર જીવયશા સાથે તેણે લન તો કરી દીધા. પણ પિતા સુભદ્રને તે કહેતો તમે પાલક બાપ થઈને મને જાળવ્યું. પણ મારા બાપ–ઉગ્રસેનને મને પાળતાં શું વાંધો આવ્યો છું અને તેને ઉગ્રસેન ઉપર ગુસ્સો આવ્યો. શૌથપુરથી તે મથુરા ઉપડ... પોતાના પરાક્રમથી તેણે મથુરાને ઘેરો ઘાલ્યો. મથુરાધિપતિ ઉગ્રસેન હારી ગયા. પણ જ્યારે તેમણે જાણ્યું કે તેઓ બીજા કેઈથી નથી હાર્યા...બીજે કેઈથી નથી પકડાયા પણ પોતાના જ પુત્રથી પકડાયા છે. ત્યારે તેમને આનંદ થયે. બંધનમાં