________________
કમાંક-૫
પ્રવચનસાર
ના હિન્દુ મહાભારતમાં ગાંધારી અંગે એક સરસ વાત
આવે છે. ગાંધારીએ લગ્નના દિવસથી જ નકકી કર્યું છે. હું મારી આંખે પાટા બાંધીને જ રહીશ. ગંધારી વિચારે છે કે જે મારે પતિ જન્મથી અંધ હોય અને જીવી શકે તો હું લગ્ન કર્યા ત્યારથી અંધ રહી જીવન કેમ નહીં જીવી શકું? ભારત દેશ એ ભક્તિ સમપણ અને પડકારને દેશ છે. આ દેશમાં આવા દૃષ્ટાંત આજે પણ મળશે. કરોડપતિની સંસ્કારી દિકરીને પતિને ઝુંપડામાં જે આત્મીયતા દેખાય છે. તે પિતાની ભવ્ય મહેલાતમાં પણ તેને દેખાતી નથી. ભલે ગાંધારીના આંખે પાટા બાંધીને રહેવાની વાત સાચી હોય કે ન હોય પણ તેની પાછળ ઊભો રહેલે આદર્શ આ દેશ માટે સેવાયેલા આદર્શોની અનેરી
ઝાંખી કરાવે છે. મા આજે જ્યારે દેખતા પતિની આંખમાં ધૂળ નાંખીને
સ્વછંદી ફરનાર નારીઓ પાકે છે. ત્યારે ગાંધારી જે
આદર્શ મસ્તક ઝુકાવી દે છે. પર જેમણે અંદગીને અર્થ કેઈનું ખાઈ જવું, કોઈનું
ઝુંટવી લેવું, કોઈના પર બળાત્કારે હક જમાવી દે
*