________________
ક જન પોતાનું દુઃખ જાહેર કરતો કરે છે પણ સજજન
બીજાનું દુઃખ વિના કહે સમજી જાય છે. કેઈપણ જીવ પર કરેલ પરોપકાર, કેઈપણ ગુણવાન આત્માની કરેલી સેવા અને કેઈપણ કરેલું સત્કર્મ કદી વાંઝીયું રહેતું નથી. તેનું ફળ તે જ ક્ષણથી શરૂ થઈ જાય છે. પાંડુને પરોપકાર ક્ષણવારમાંજ સાર્થક થઈ ગયો હતો.
દુઃખ તો દરેકને જ હોય છે. કેઈનું મેટું તે કેઈનું નાનું !!! કઈને જાહેર તે કેઈને ગુપ્ત. પણ માનવ જીવનની મઝા જ ત્યારે આવે છે કે જ્યારે કોઈનું વધુ દુઃખ દેખીને આપણે આપણું બધું જ દુઃખ ભૂલી જઈએ. પાંડુને કુંતી નથી મળતી તેનું દુઃખ ચક્કસ છે. પણ પેલા વિદ્યાધરના પ્રાણ જઈ રહ્યા છે તેની આગળ પાંડુ પિતાનું દુઃખ ભૂલીને કર્તવ્યમાં લાગી ગયા હતા.
સંસારના જુઠાણાં પર શ્રદ્ધા રાખીએ છીએ પણ પરેપકાર જેવા સગુણ પર શ્રદ્ધા નથી રાખતાં. તેમ છતાંય આપણે ધામિક હેવાન દા કરીએ છીએ. એ ઓછું આશ્ચર્ય છે?
ક ... દુનિયામાં મહાન વ્યક્તિઓ ઘણી છે! પણ...તેવી
વ્યક્તિઓને મળ્યા વિના તેઓની મહાનતા સમજાતી નથી. અને આવી મહાન વ્યક્તિઓને મળવાનું સૌભાગ્ય સહનું હોતું નથી...અર્થાત્ દુનિયા દુર્ગણીઓથી ભરેલી છે એ નિરીક્ષણ નિભંગીઓનું છે !