________________
૨ શ્રી પાંડકુમાર દ્વારા કુંતીકુમારીને
અદ્દભુત બચાવ
બરાબર એ જ ક્ષણે પાંડુ કુમારે પેલા વનમાં આ શબ્દો સાંભળ્યા. અને પોતાનું જ નામ સાંભળીને ચમક્યા. પાંડુકુમાર તરત જ દોડયા. ક્ષણવારમાં ફાંસો મજબૂત ન બને માટે પિતાની તલવારથી ઝાડની શાખાને એક જ ઝાટકે કાપી નાંખી. ફાંસાને તુરત જ કાપી નાંખ્યો. કુંતી જમીન પર પટકાઈ અને મૂછ પામી. પાંડ કુમારે કશે જ વિચાર કર્યા વિના કુમારી કુંતીનું મતક પિતાના પળમાં લઈ લીધું. અને ધીમે ધીમે તેને પંખો વીંઝવા માંડયા. કુંતીકુમારીને પણ જરા જરા મૂછ વળતી હતી. અને વેદનાના જોરથી પુનઃ મૂછ આવતી હતી. પણ કુમારી કુંતી એ વિચારે મૂછમાં પણ ફફડી ઊઠડી હતી, “અહીં આ કયા પુરુષે મને ખોળામાં લીધી હશે. પર પુરુષ માત્રના સ્પર્શથી દૂર રહેનાર હું કઈ આફતમાં આવી ગઈ છું?” પણ કુમારી કુંતીના અંતર આત્માને આ સ્પર્શ ગમતો હતો. કુમારી કુંતીના અંગે અંગ કેઈ અમ્ય વિકાસ થતો હતો. કુમારી કુંતીને ચાસ લાગવા માંડ્યું કે આ સ્પર્શ કરનાર બીજે કેઈ નહીં પણ શ્રી પાંડુકુમાર જ હા જોઈએ. પોતાના મન સાથે થયેલા કંઇક સમાધાન બાદ કુંતી કુમારીમાં ચૈતન્ય રિચર થયું. મૂછ. વળી ધાવમાતા તથા પેલા રાજકુમારની સામે જુવે છે. ત્યાં જ શ્રી પાંડુકુમાર