________________
વાળાની હા મોરી
બકરી
સદાય ભૂખી.
એક રાજાની પાસે એક મનગમતી બકરી છે. તે બકરી રાજાને ખૂબ પ્રિય છે. રાજા બકરીને વારાફરતી દરેક પ્રજાજનને પાળવા આપે છે. રાજા બકરી આપતી વખતે કહે છે—મારી બકરીને ખૂબ ખવડાવીને લાવજે તે જરાય ભૂખી ન રહે તેને ખ્યાલ રાખજે” પ્રજાજને તો સારી રીતે ખવડાવે....અને વારે પૂરે થતાં રાજાને ત્યાં બકરી મૂકવા જાય. રાજા પૂછે–બકરીને ભૂખી લાવ્યા કે પુરું ખવડાવ્યું છે? ભેળા નગરજને કહે –“સાહેબ ! ખૂબ ખવરાવ્યું છે? બકરીથી ચાલી શકાય નહી એટલું ખવડાવ્યું છે. રાજા કહે–જવા દો, સાચી વાત જુઓ, મારી બકરી તો ભૂખી જ છે, અને તુરત ઘાસનું તણખલું રાજા પિતાના હાથમાં રાખે બકરી તુરત જ એ તણખલું ખાવા જાય. બકરી એટલે બકરી તણખલાને જુએ અને તે તરફ મેટું કર્યા વિના શાન્ત રહે !
રાજા કહે–જુઓ ! ભૂખી ન હોય તો શું કામ ખાવા આવે ! આમ બિચારા બધા પ્રજાજનોને રાજા ધમકાવે, દંડે, પણ કેઈને ય બકરીને તણખલું ખાતા અટકાવતા આવડે નહીં. એક ચતુર રબારીને વારે આવ્યું. બકરી રાજાને સેંપવા ગયા. રાજાએ તણખલું ધાર્યું પણ બકરીએ મેટું ઊંચું ય ન કર્યું ? રાજાએ ચકારી બોલાવી પણ તોય બકરીએ તણખલું ન ખાધું. રાજા કહે–ભલા! તે