________________
૭૫
પુરાણી—“ માર્ગ તા આજ છે પણ તું શક્તિવાન નં. હાય તે! વ માં એક વખતથી વધુ સ્ત્રીસંગ ન કરીશ.”
નવયુવાન—“ મહારાજા ! આ માર્ગ સાચા હશે પણ અહુ કઠીન છે. કંઇક હળવુ હાય તા કહેા.”
પુરાણી—“ “ જો આવી પણ તારી શક્તિ ન હેાય તે એક ઋતુમાં કે એક માસમાં એકવારથી વધુ સ્રીસંગ ન કરીશ.” નવયુવાન-મહારાજા ! આ રસ્તે, કઇક હિંમત કરી શકું. પણ તે ભવિષ્યની વાત અત્યારે તે આ રસ્તા મુશ્કેલ દેખાય છે.
ઃઃ
પુરાણી તે એમ કર એક સપ્તાહમાં એકવારથી વધુ સ્રીસંગ ન કરીશ.”
નવયુવાન–મહારાજા ! આ માર્ગ પણ જરા કઠીન છે. છે. આ માગે ન આવી શકુ તે તાત્કાલિક કાઈ હજી જરા હળવું બતાવી શકે !
પુરાણી—“ ભાઇલા ! હવે આગળ પૂછતા મા, સપ્તાહમાં બે દિવસથી વધુ સંગ ન કરતા.
પેલેા નવયુવાન હવે કંઇ આગળ પૂછવા જાય તે પહેલાં પુરાણીએ કહ્યું – “ અધમમાં અધમ ! સંસારીની–ગૃહસ્થની કામ મર્યાદા સુધીના રસ્તા બતાવી દીધા છે. હવે આનાથી આગળ મારી પાસે શાસ્ત્ર નથી. ધર્મ શાસ્ત્ર તેા ઠીક, પણ પણ કોઈ શરીરશાસ્ત્ર પણ હવે વધુ છુટ આપી શકે તેમ નથી. જો આટલી પણ મર્યાદા તું ન પાળે તેા તું સંસારી નથી પણ સંહારી છે. તારા આત્માના સંહારી....તારા શરીરના સ હારી....તારા મનના સંહારી....અને તારી શાંતિના સ'હારી છે. જા હવે મારી પાસેથી....''