________________
કુમાંક-૪"
પ્રવચનમાર
T બાળ ઉંમરના નાના એ ભાઈ ભાંડુઓ કેવા આનંદમાં
હોય છે. એક જ સફરજન ત્રણેય જણ એક સાથે જુદી જુદી બાજુથી ખાતા હોય છે અને છતાંય હસતા. રહે છે. મેટા થયા બાદ ત્રણ ઘર થાય. ત્રણેય જુદા થાય તોય એક બીજાને જાઈને ઘુરકીયા કરે છે. કયાં જતી હશે એ નિર્દોષતા...
ક્યાંથી પ્રગટતી હશે એ સદોષતા... - પાંડુ પિતાની પાસે સામેથી રાજ્યધુરા આવે છે તેને . સ્વીકાર કરે છે. કારણ
માંગ્યા વિના મળે તે દૂધ જેવું કહેવાય.... માંગીને મળે તે પાણી જેવું કહેવાય....
પણ
લૂંટીને ઝુટવીને મેળવ્યું હોય તે તે લેહી. જેવું કહેવાય.... પર આજને કાળ વિજ્ઞાનને છે. વિજ્ઞાનને પ્રાગ વિના
ચાલે નહીં. આણુના ધડાકાને ભયંકર પ્રાગ તે. ભૂગર્ભમાં પણ કરે છે. જોખમ હોવા છતાંય લોકેને. તેમાં સાહસ દેખાય છે. પણ તેમને એક નાને પરેપકાર કરે હાય તોય અણુધડાકા જેટલું જોખમ, લાગે છે. એકવાર તો ના શે પરોપકારને પ્રવેગ કરે.