________________
૫૫
ખાળિકા હતી. પણ આજે મને લાગે છે કે તમારા ઘરા. બાળક માટે અનાથાશ્રમ બન્યાં છે. તમને પુત્ર પુત્રીએ માટે સંપત્તિ કમાવાની ફુરસદ છે, પણ તે બિચારાએને સંસ્કાર આપવાની જરાય ફુરસદ નથી.... Ā આજના કેટલાંય મા-બાપને બગીચામાં ફુલ ઉછેરતા આવડે છે, પણ ઘરમાં છેકરા ઉછેરતા નથી આવડતા.... પાંચ વષઁની ઉંમરના કુમળા બાળકને પણ તમે દ્રિવ સના બે-ચાર કલાક સાથે નથી રાખી શકતા તે તે પચ્ચીશ વને થાય ત્યારે તે તમારી સાથે રહે તેવા આગ્રહ કેવી રીતે રાખી શકાય ?.... બાળકોને મેટામાં મેટી જરૂર છે—માનું વાત્સલ્ય. અને પિતાને પ્રેમ. જે એ ય આજના જમાનામાં અદૃશ્ય થયા છે !....
'મા' મહિલા મડળમાં રોકાઈ ગઈ છે, ‘ આપ વેપારી મ`ડળમાં વિલાસ કરે છે. અને આખરે પ્રેમ ઝંખતા . છેકરાઓને ગુડા માંડળના સભ્ય થવા વિવશ થવું પડે છે.........
। પાઠશાળા; હાઈસ્કુલા અને સંસ્કાર ધામે પર તમે . કેટલે! આધાર રાખી શકે ? ખરેખરી પાશાળા અને સસ્કાર ધામ તા માતા જ છે.......
જો આ દેશમાં માતાને સુધારવા તરફ ધ્યાન નહીં અપાય તે ભવિષ્યમાં આ દેશ પણ સંતેના દેશ મટી શેતાનાના દેશ બની જશે........
પુત્ર ઉછેરની નીતિ છે- પાંચ વર્ષ સુધી લાડ પછી દામ કડડાઈ, સોળ વર્ષ બાદ પુત્રને પણ મિત્ર જેવા માની તેની સાથે વ્યવહાર કરા, કમાતા દિકરાને તે તમે.