________________
૬
અધકવૃષ્ણિને અનુક્રમે દશ પુત્રો થયા જે દશાના નામે વિખ્યાત થયા છે. (૧) સમુદ્ર વિજય (૨) અક્ષેાભ્ય (૩) સાગર (૪) હિમવાન (૫) અચલ (૬) ધરણ (૭) પૂરણ (૮) અભીચંદ્ર (૯) વસુદેવ (૧૦) સ્તિમિત આ દશેય પુત્રો જાણે દશ દિક્પાલની જેમ મહારાજા અંધકવૃષ્ણિના મહિમ વધારી રહ્યા હતા. પણ રાણી સુભદ્રાને હજી સ ંતેાષ ન હતા પુત્રો તે! ભલે ઘણા હાય પણ એક પુત્રી તેા જોઈએ જ ને! અને અનેક અરમાનેા બાદ સુભદ્રાને એક પુત્રીના જન્મ થયા. પુત્રીના જન્મના મહેાત્સવ તા દશેય પુત્રોના મહેાત્સવ કરતાં ચડિયાતા થયેા.
માનવની એજ વિચિત્રતા છે કે તેઅછતની કિમત આકે છે અને છત હોય તેને છાપરે ચડાવે છે.
ૐ શ્રી કારકે કરાવેલા ક઼તીના પરિચય
હવે સહુને આતુરતા હતી કે આ છોકરી (લક્ષ્મીદેવી) ના પગલે આટલા મહેાત્સવ તા કર્યાં પણ લક્ષ્મીદેવીના પગલાં કેવા હશે ! શ્રી અંધકવૃષ્ણિએ પારગામી જ્યાતિ વિદ્યાને મેલાવ્યા. ખાળિકાનુ જન્મલગ્ન જોઈને જોષીએ હરખાઈ ગયા. તેઓએ કહ્યુ, “ રાજન્ ! આ બાળકીના રૂપ