________________
૭૦
અને ગુણ માટે તે કશુ જ પૂછવાનું નથી.” આટલું કહી પેલા કારકે કહ્યું, મહારાજા ભીષ્મ ! આ ચિત્રપટ પર આપના
આ પાંડુકુવર મુગ્ધ થયા છે! જ્યારે એ સ્વયં આ પુત્રીને જોશે ત્યારે જ તેમને સમજાશે કે ખરેખર આ પુત્રી કાણ છે ! !””
શ્રી પાંડુકુંવર ક્ષણવાર માટે મેઢુ નીચુ કરી ગયા. ખેલવાની અદમ્ય ઈચ્છા હેાવા છતાં કશુંય ન ખેલ્યા. એમને તે કારકના મોંઢેથી જ બધી વાત સાંભળવી હતી. આથી શીવ્રતાથી જરા આંખના ઈશારા કરી શ્રી પાંડુએ આ ચિત્રપટની નારીની વાત આગળ વધારવા કહ્યું.
કરકે કહ્યુ, “ યાતિવિદ્યાએ તેના રૂપ અને ગુણના વર્ણન કર્યાં.....આથીય વધુ મહાન વાત આ બાળકી માટે એ છે કે આ બાળકી ભારતભરની એક મહાન માતા બનશે. એના પુત્રા મહાન સામ્રાજયના માલિક થશે ! જ્યાતિવિદોની આ ભાવિવાણીને સાંભળીને તેના માતાપિતાએ શુકનની ગાંઠ માંધી આ લાડકી દીકરીનું નામ રાખ્યુ. કુંતી પણ આ કુંતીની નાનપણથી જ વાત કરવાની મેટાઈ જુઠ્ઠી. દરેક વાતમાં તેના વિશાળ અર્થાત્ પૃથુ મનેરથા જોઈને ઘરમાં સહુ તેને ‘પૃથા ’ પણ કહેવા લાગ્યા. પૃથા યૌવનમાં આવી અને તેના પિતાશ્રીની ઊંઘ હરામ થવા લાગી. કયા સુયેાગ્યનુ ઘર મારી આ પૃથા શાભાવશે! વિચક્ષણ પિતાએ પેાતાના જયેષ્ઠ પુત્ર સમુદ્ર વિજયની સલાહ લીધી. સમુદ્ર વિજયે સ્પષ્ટ જણાવી દીધું, “ પિતાજી ! વર શેાધવાની ઘણી રીત છે. પણ આપ મહેરબાની કરીને સ્વયંવર ન