________________
૫૭
માતાએ ૧ થી ૫ વર્ષ` સુધી બાળકને જાળવવાનુ છે.. પિતાએ ૫ થી ૧૫ વર્ષ સુધી ખાળકને જાળવવાનુ છે. જો આ વર્ષ દરમ્યાન મા–માપ ઉમદા તાલિમ આપી. શકે તે જગત તે બાળકને બગાડી શકે તે વાતમાં માલ નથી....
એ વાત નક્કી છે કે આધુનિક શિક્ષણ પ્રણાલી બાળકને સારા સસ્કાર આપવામાં સફળ થઈ નથી. પણ આજે ય તેના પાઠય પુસ્તકામાં સંસ્કારી વાત છે....એ સંસ્કારી વાત પણ તમે બાળકને કોઈ દિવસ સમ જાવી છે ?
આ કાળમાં જો ધર્મગુરુનું વચન કાયદા રૂપે મનાય તે બધાય ધર્મના ધર્મગુરુ એ એક સાથે એક જ કાયદા કરે કે જેણે મા—માપની સેવા નથી કરી તેવા પુત્રો કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં લાભ ન લઈ શકે, અને જેમને પેાતાની સંતતિને સંસ્કાર આપવા જેવી આવડત ન હેાય, તેમને લગ્ન કરવાને અધિકાર ન હેાવા જોઇએ.... Æ બાળક માટે ભાગે મા–બાપના પ્રેમનું ભૂખ્યું હોય છે. જ્યારે તેને પ્રેમના બદલે તિરસ્કાર મળે છે, તેની ઉપેક્ષા થાય છે ત્યારે જ ભાવિમાં માતા-પિતાના તિરસ્કાર કરવાની વાત કે તેમની ઉપેક્ષા કરવાની વાત ખાળકના અજ્ઞાત માનસમાં નક્કી થઈ જાય છે. આ દેશમાં મદાલસા જેવી મહાસતીએ થઇ છે. પુત્રને પારણામાં રડતા સાંભળી કલ્પના કરે છે. તુ મૃત્યુથી ડરે છે પણ જન્મ લેનાર માત્રને જો, તારે મરવું જ ન હેાય તેા જન્મ ન લેવાનું નક્કી
“ બેટા !
-
મૃત્યુ છે..
૩ર.મૃ