________________
૬૦
ગુણેાથી સંપન્ન હેાવા છતાંય જન્મથી પાંડુ રાગથી પીડિત છે. જન્મ્યા ત્યારથી રૂ ની પૂણી જેવા ધેાળા છે. દરેક જીવાના પેાતાના સુખ દુઃખ માટે પૂર્વ કર્માં જવાબદાર છે. પણ સાથે અન્ય નિમિત્તોની પણ જવાબદારી કઈ ઓછી નથી હેાતી. પુત્રાના આ જન્મથી રાગ માટે વિચિત્રવીત્ર્યની કામાસક્તિ પણ જવાબદાર છે. અત્યંત કામી જીવા પેાતાના આલે અને પરલેાકને બગાડે છે સાથે સાથે પુત્ર-પુત્રીના પણ આ જન્મને બગાડી નાંખે છે.
“ સંસારના ભાગે લપકારા મારતાં ગુમડા જેવા છે એમાં જેણે વિવેક નથી રાખ્યો તેનું જીવન વિષમથ જ મને છે. ',
વિદુરને કોઈ પુણ્યાય હશે. તેની માતા અંબાની પણ કોઈ પુણ્યાઈ હશે. તેને ખાસ કંઈ શારીરિક ખેાડ હાવાનુ જણાયું નથી. આ ત્રણેય પુત્રા એકદરે પુણ્યવાન અને ભાગ્ય વાન હાવાથી તેઓની પ્રગતિ ખૂબ સુંદર રીતે થઈ રહી છે. શાલીન શૈશવમાં સફળતા પૂર્વક વિદ્યાસાધના પૂર્ણ કરીને યૌવનના આંગણામાં આવીને ઉભા છે.
અતિકામી શ્રી વિચિત્રવીનું પરલાક ગમન
વિચિત્રવીધે પેાતાની ત્રણેય સુચેાગ્ય સંતતિને જોઇને આનંદ માન્યા. પિતામહ ભીષ્મના આશીર્વાદ તે સફળ થઈ