________________
શ્રેણી–૪
* કથાસાર
શ્રી ધૃતરાષ્ટ, શ્રી પાંડુ તથા શ્રી વિદુરનેા જન્મ
[ પૃ. ૫૩ થી ચાલુ ]
શ્રી વિચિત્રવીએ પેાતાની અત્યંત કામાસક્તિને ઓછી કરી તેથી તેનુ પરિણામ સ્પષ્ટ દેખાયું. તેની ત્રણેય રાણીએએ એકેક પુત્રને જન્મ આપ્યા.
અષિકાએ જન્મ આપ્યો. ધન્ય ધૃતરાષ્ટ્રને ! અ‘બાલિકાએ જન્મ આપ્યા પવિત્ર પાંડુને ! અખાએ જન્મ આપ્યા વિગી વિદુને !
ત્રણેય રાણીઓને ત્યાં પુત્રના જન્મથી રાજા પ્રજા સહુ ખુશ થયા. પણ કમ કોઈને ય છે।ડતું નથી. વિચિત્રવીય જેવા પુણ્યવાનનેા પ્રથમ પુત્ર ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા !
કંઈક વિચિત્રતા છે આ કમ`રાજાની !
કોઈને કંઈક ને કંઈક ખામી આપે એ જ છે કરાજાની વિશેષતા ! ધૃતરાષ્ટ્રના જન્મને મહેાત્સવ સહુએ ઉજજ્યેા. સહુએ મહાત્સવ જોયા. પણ ધૃતરાષ્ટ્ર જન્મ ધારણ કરીને કશું જ જોઈ નથી શકયેા.
શુભ
પાંડુની માતા અંબાલિકાએ પણ ખૂબ જ લક્ષણૢાથી સૂચિત પુત્રને જન્મ આપ્યા છે, પાંડુ બીજા અનેક