________________
( શ્રેણી–૩]
૨૩ ભીમપિતામહનું સ્વયંવરમંડપગમન
તથા રાજકન્યા અપહરણ
[પૃ ૩૭ થી ચાલુ છે ભીષ્મપિતામહ આ ત્રણેય કન્યાઓને રથમાં બેસાડે છે. ત્રણેય કન્યા સમક્ષ અભયની ઘોષણા કરે છે. ભીમ કહે છે. “હું કોઈનીય ઈરછાથી વિરુદ્ધ કરવા માંગતે નથી. તમે ત્રણેય ઈચ્છશે તે હું તમારા પિતા કાશી રાજના દરબારમાં તમને પાછા મૂકી આવીશ પણ તમે મારા બંધુ વિચિત્રવીર્યનું નામ સાંભળ્યું છે ?....આ વિચિત્રવીર્યના ગુણ તો ઘણાય ગવાયા છે. પણ કેટલાક લેકેને તો આ વિચિત્રવીર્યમાં રાજવંશી લેહી દેખાતું નથી. કેટલાય લેકે સમજે છે, ગમે તે વિચિત્રવીર્ય હોય છતાંય છે તો એક નાવિકની પુત્રીને જ પુત્ર ને ?...
પણ હકીકત તદ્દન જુદી છે! વિચિત્રવીર્ય શુદ્ધ રાજવી વંશને જ છે. ભીષ્મની પાસે જ્યારે નાવિકરાજ પિતાની પુત્રી સત્યવતીને જ પુત્ર રાજ્યગાદી પર બેસે તે આગ્રહ સેવત હતું, ત્યારે જ આ આગ્રહમાં કઈ વધારે પડતું ખેંચ જેવું લાગતું હતું. નાવિકરાજને ગાંગેય રાજયગાદી પર ન બેસે તે આગ્રહ તે હજી સમજાય તે હતો પણ સત્યવતીના જ પુત્રને ગાદી મળે તે માટે ભીષ્મ લગ્ન ન