________________
વાત નાની........ભાત મટી
૮ શું ઉંદર કે ઉમર ?
...આજને માનવ જાણે વૃદ્ધત્વથી ડરતો લાગે છે. તેને કેઈ મેટી ઉંમરના કહે તે ગમતું નથી. પિતાની ઉંમર ખબર ન પડે માટે તે ધોળાવાળ પર કાળે કલપ કરીને પણ ‘કાળાશ” જમાવી રાખે છે.
એક જમાનામાં વૃદ્ધ બનવું એ પવિત્ર અને પૂજ્ય બનવા જેવું સમજાતું. મહાભારતના માનવને વૃદ્ધ બનવું ગમતું હતું. આજે બધાને જુવાન રહેવું છે. “સદા જુવાની આપે” તેવા નામથી ઘણાની ભંગાર દવાઓ વેચાઈ ગઈ છે અને તેમણે તિજોરીઓ તર કરી છે. પોતાની ઉંમર છુપાવવામાં સ્ત્રીઓ તે પુરુષે કરતાં પણ હોંશિયાર હોય છે.
એક સ્ત્રી કદી પિતાની સાચી ઉંમરે પિતાના પતિને જણાવતી નહોતી. પતિએ આજે પત્નીની સાચી ઉંમર જાણવા નિશ્ચય કર્યો હતો. અલક મલકની વાતો કરતાં ખુશ થયેલી પત્નીને પૂછયું –“ સાચું તો કહે, તારી ઉંમર કેટલી છે?” “હોંશિયાર છે. હે, હું રોજ તમને કહું તે છું કે મને ૩૪ વર્ષ થયા, પણ તમને તો થોડાય ફરક ખબર પડી જાય છે હાં.” પતિ કહે-“એમ ત્યારે, તારી ખરી ઉંમર કહે ને....”
બસ, ૩૮ છે મારી ખરેખરી ઉંમર....” પત્ની જુએ છે કે પતિના મનમાં કંઈ વાત ઉતરતી નથી. પતિ પણ જુએ છે કે આ સાચી વાત એમ મને