________________
૪૮.
ગાંગેય ભીષ્મ ! મેં રાત-દિન એક કર્યાં છે. હું આજે હવે કૃતાર્થ છું. એક પ્રમાણિક પાલક તરીકે મારે આ કઠોર ફરજ બજાવવી પડી છે.
ઃઃ
મહામાનવ ભીષ્મ ! તમને જો મારાથી જરાય દુ:ખ થયુ હાય તે! મને ક્ષમા કરજો,’
“ ખાકી તમે જ વિચારે ને, કે મારા જેવા નાવિકને ત્યાં આવું રત્ન ક્યાંથી હાય ? મહારાજા શાંતનુ જેવા ધીર પુરુષને અંતર રાગ કંઇ એમને એમ સત્યવતી પર નહીં રેલાયા હાય, ભાવિના સકેત છે....આપણે સહુ વિધિના (ભાગ્યના) રમકડાં છીએ મને આજે ફરજ બજાવ્યાને પૂર્ણ આનંદ છે. ”
ભીષ્મ પિતામહે નાવિકરાજને જણાવેલુ હે નાવિક રાજ ! શ્રદ્ઘચય નું પાલન એ તે મારા માટેની મનમાની ભેટ હતી. અને તે મે તમારા શુભ નિમિત્તે સ્વીકારી છે. પણ, તે માટે મને તમારા પર રાષ નહીં~એક રાગ-એક અનુરાગ પેદા થાય છે. અને તેમાંય જ્યારે મારી ભાવિ માતાને હું વિદ્યાધર વંશની પુત્રી તરીકે જાણું છું ત્યારે મારી ભાવિ રાજપુત્ર અ ંગેની રહી સહી ચિંતા પણ પૂર્ણ થઈ. તમે આપેલી માતા સત્યવતીને એક રાજમાતા બનવાની શિક્ષા સે। એ સેક્સ ટકા સફળ થવાની છે. માતા સત્યવતીથી અમારા કુરૂ વંશમાં પુનઃ વિદ્યાધરાનું પવિત્ર લેાહી વહેશે.....વિદ્યાધરા એ તે પ્રભુ ઋષભના પુત્રો, નમિ—વિનમિના સંતાનેા છે. હું નહીં આ સમસ્ત હસ્તિનાપુર ધન્ય મનશે....અને નાવિકરાજ ! આ જોઈને પુનઃ એક વખત મારા પાલક ‘માતામહ’ તરીકે તમારા ચરણમાં મસ્તક ઝુકાવુ છું.
---