________________
૪૧
પક મહાભારતનો આદિ પુરુષ કહી શકાય તે “શાંતનું?"
સર્વ દોષોથી દૂર છે. ન્યાયી છે....નિર્લોભી છે. મહાપુરુષ છે.....પણ, શિકારના મહા વ્યસનથી! ઘેરાયેલું છે. મહાભારત કંઈક એવું કહે છે કે માનવના પતન માટે અનેક દુર્ગણે નહીં પણ એક જ નબળી કડી કાફી છે. પહેલવાનને હરાવવા માટે કઈ મેટા મલ્લની જરૂર પડે, પણ તેને નીચે પટકી દેવા તો એક જ સીડીના પગથિયાની ભૂલ કાફી છે. મહાભારત વચન પાલન”ને ઈતિહાસ છે. રામાયણ વચન પાલન માટે સર્વના વિકાસને ઇતિહાસ છે. આજે આપણે ત્યાં બધું મેંઘું થઈ ગયું છે પણ સસ્તામાં સસ્તુ બન્યું હોય તો વચન “અભી બેલાઅભી ફેક કાયદાઓનું જંગલ અને વકીલોને વધારે એ સમાજની ટુબુદ્ધિ વધ્યાની પારાશીશી છે. મહાભારતમાં પુરુષ પુરુષોત્તમ બનવા પ્રયત્ન કરે છે. નારી–મહાશક્તિ નારાયણ બનવામાં જ ગૌરવ સમજે છે. આવું નહીં બને તો આ દેશ મહાભારતને દેશ: મહાભડક દેશ બની જશે. જેણે કેઈને પણ આપેલું વચન પાળવું નથી, જેણે કેઈપણ નિયમ [પ્રતિજ્ઞા] પૂર્વકનું વચન પાળવું નથી તેણે મહેરબાની કરીને મહાભારત વાંચવું નહીં.