________________
કે મહાભારત તમારા જીવનને ઘડેયે બની શકે તેમ
છે જે તમે જીવન ઘાટિલું બનાવવા ઈચ્છતા હો તે. ક દુકાન પર ચડતાં ઉંબરાને પગે લાગીને ચઢે છે ને!
શા માટે ? ખબર છે, મારો બાપ પણ આમ ચઢતો હતો માટે...લમી રિસાઈ ના જાય માટે...ના...ના
દુકાન પર ચઢનાર સગૃહસ્થ પ્રાર્થના કરે છે..... પુણ્યાઈ પ્રમાણે કમાવું છે. દુનિયાભરની ત્રાદ્ધિ સિદ્ધિ મેળવવા લોભ નથી રાખવો. જેટલે લોભ લાગ્યો છે તેટલું મેળવવા પણ અનીતિ નથી કરવી. અનીતિ કરવી પડે તોય નિર્દય, નિર્માનુષી કે નરાધમ નથી બનવું. આ એકરાર દુકાનના ઉંબરાને નમસ્કાર કરતાં એક સગ્રુહસ્થ કરે છે !!!” મહાભારતના યુગમાં સિંહાસન પર ચઢવા ગ્ય રાજાઓએ મારામારી નથી કરી. સિંહાસનને પૂજ્ય સમજ્યા છે. સત્તા પર ચઢયા એ જ લાયકાતથી પૂજ્ય નથી બન્યા પણ લાયકાત કેળવીને સત્તાને ગ્ય બન્યા છે. મહાભારત જણાવે છે કે દુવૃત્તિ અને વાસના માનવ જીવનના યુગે જૂના રેગ છે. જે આ રોગને રેકી, શક્યા છે તેનું જીવન સફળ છે. આ દેશમાં જ્યારે નારી ચળવળ નહોતી ત્યારે પણ અનુપમા જેવી મહાદેવી હતી. પણ અત્યારની આ. હળવી છતાંય હચમચાવે તેવી વાત જણાવે છે કે . સ્ત્રીને પુરુષ થવાના અભરખા પૂરા થતા નથી અને પુરુષ પોતાનું પુરુષત્વ કેળવતો નથી.
આ
જવી માત્ર તેવી વાત