________________
પ્રવચનસાર
આ ધરતી પર ઈ દેશ સમાજવાદી છે તે કઈ દેશ લેાકશાહી છે. કયાંક સરમુખત્યારશાહી છે તે ક્યાંક લશ્કરશાહી છે, પણ કેઇ દેશ એવા નથી કે જેમાં ઈતિહાસશાહી ન હેાય. પ્રત્યેક દેશને પેાતાના ઈતિહાસ હાય જ છે.
આ ધરતી પર જેણે ઇતિહાસ સજર્યાં છે તે બધા ઈતિહાસ સર્જ કાના કોઈ સર્જનહાર હાય તેા ઇતિહાસ જ છે. [ ઈતિહ–આસ ] મહાભારત અને રામાયણ એ ભારતદેશના ઇતિહાસ સર્જક છે....સંસ્કૃતિ રક્ષક છે....અને જીવન પથ પ્રદશક છે....
જે માતા અને જે પિતાએ આ દેશના મહારત્ના જેવા ગ્રંથા મહાભારત અને રામાયણ વાંચ્યા નથી તે માતા અને પિતા થવાની સાચી લાયકાત ધરાવાતા નથી.
આ ભારતની માતાને રામાયણ-મહાભારતની કથા, તીથ‘કરાના ચિરત્ર કે સતીઓની વાર્તા એવી રસપૂવક કરતાં આવડે કે તમારા રેડીયા અને ટી. વી.ના અસંસ્કારી કાર્ય કમા બંધ કરીને પણ બાળકને આ કથા સાંભળવાનું મન થાય.
એ બાળકને ધન્ય છે કે જેની માતા તેને રાજ મહાપુરુષાની વાર્તા સંભળાવતાં સૂવાડે છે અને ધર્મ પ્રાર્થના કરતાં-કરતાં જગાડે છે.
આ ભારતની અભણ સ્ત્રીએને લખતા કે વાંચતા નહેાતું આવડતું, પણ રામાયણ કે મહાભારત જેવી કથાઓ તેા કડકડાટ આવડતી હતી.