________________
૩૭
શકતા વિચિત્રવીય ને તે આમત્રણ નથી તેા જાય કેવી રીતે ? પણ, વિચિત્રવીય` માટે જ આ બ્રહ્મચારી કમળવત્ નિલે પ ભીષ્મપિતામહે પ્રયાણ આદર્યું
બ્રહ્મચારી પુણ્યપુરુષ ભીષ્મ પિતામહ સ્વયંવર મંડપમાં પહેાંચ્યા છે. કાશી રાજાની એ પુત્રીએ અંબા—અખિકાઅખાલિકા સ્વયંવર મંડપમાં આવી છે. અનેક રાજા અનેક અરમાન લઈ ને આવ્યા છે. પણ....કણ જાણે કાઈના પર પણ આજે કળશ ઢાળાતા નથી. ભીષ્મ પિતામહ જોઈ રહ્યા છે ત્યાં આવેલા રાજાએ ને ! કેાઈના મેાંઢા પર તેમને વિચિત્રવીય જેવી લવણીમા દેખાતી નથી. અને ત્યાં જ ભીષ્મ પિતામહ સ્વયંવર મંડપની વચ્ચેથી જ ત્રણેય કન્યાએને ઉપાડીને રથમાં મૂકી દે છે. આ ત્રણેય કન્યાનુ જાણે અપહરણ કર્યુ હોય તેવું લાગે છે.
(હવે આગળ માટે જુએ પૃષ્ઠ–૪૫)