Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ મંગલાચરણ અહીં “નમી’ એમ કહેતાંની સાથે જ સર્વ આત્મપ્રદેશનું તથારૂપ પરિ–નમન (પરિણમન) થાય, સર્વ આત્મપ્રદેશ ભક્તિભાવે પરિણમે–સર્વથા નમી પડે, ને મન-વચનભાવ - કાયા તદ્રુપ બને, એ સાચું “નમન” છે. એવો એક પણ સાચે નમસ્કાર થાય તો કેલ્યાણ થઈ જાય છે. આ અંગે કહ્યું છે કે - *" इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स। સંસાનસાગરો તારૂ ન વ નારી વા ”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર *एक्कोवि नमोकारो सम्मकतो सम्मभावतो चेव / તારે વઢોસ્ટમ નિમેળ EUR યુડીશ્રીહરિભદ્રસૂરિકૃતશ્રી ધર્મસંગ્રહણી ગા, 888 એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ; સાધ્યદષ્ટિ સાધકપણે રે, વદે ધન્ય નર તેહ...શ્રી સંભવ.”—શ્રી દેવચંદ્રજી અને શાસ્ત્રકારે પણ અત્રે તેવા જ પરમ ભાવથી નમસકાર કર્યો છે,–એ “ઇચ્છા અર્થાત–જિનવરવૃષભ = વર્ધમાનને (મહાવીરને) એક પણ નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારે છે. અર્થાતસમ્યફભાવથી જ સમ્યફપણે કરવામાં આવેલું આ એક પણ નમસ્કાર અપાધપુલપરાવર્ત મધ્યે (અર્ધપુદ્ગલપરાવર્તાની અંદર) તારે જ છે, તે પછી સ્તુતિનું તો પૂછવું જ શું? (આવો અદ્ભુત છે મહિમાતિશય આ ભગવદ્ભક્તિન). આ અંગે વિશેષ જિજ્ઞાસુએ ભગવદ્ અને ભગવદ્ભક્તિના આવા અસાધારણ મહિમાતિશયનું અપૂર્વ ભક્તિઉલ્લાસથી દિવ્ય ગાન ગાતા પરમ ભાવિતાત્મા શ્રી હરિભદ્રાચાર્યજીના “લલિત વિસ્તરગ્રંથનું અવલોકન કરવું,–જે આ સંપૂર્ણ ગ્રંથ પર વિવેચનાત્મક “ચિહેમવિધિની ટીકા લખવારૂપ સ્વલ્પ ભકિત કુસુમાંજલિ અર્પવાનું સદભાગ્ય આ લેખક વિવેચકને પ્રાપ્ત થયું છે,–તે આ શ્રી હરિભદ્રાચાર્યજીની અમરકીર્તિગાથા ગાતો “લલિતવિસ્તરા ભક્તિયેગને અપૂર્વ ગ્રંથ છે. પ્રયજન કેમ કહી શકાય? કારણ કે કાગડાના દાંતની પરીક્ષા વગેરેની જેમ, તેના પ્રયોગની સિદ્ધિ થઈ શકતી નથી,-અસંભવ છે માટે. [આ “કાકદંત પરીક્ષા ન્યાય' કહેવાય છે. જ્યાં ક્યાંય અશક્ય, અસંભવ, નિરર્થક વાત હેય ત્યાં આ લાગુ પડે છે. આદિ શબ્દથી ‘પૂરું નાતિ તો રાણા' ઇત્યાદિ]. આનું આ ફલ’ એમ જે બેગ તે સંબંધ કહેવાય છે. અને તે કથનમાં—અભિધેય વિષયમાં અન્તર્ગત છે–સમાઈ જાય છે; એટલા માટે કોઈ તે સંબંધને જે કહેતા નથી, ઈત્યાદિ.” તેમાં—“નવેછાળતોડો ચૉન્ચિ વિનોત્તમમ્ વીરં - અયોગી, ગિગમ્ય, જિનેત્તમ એવા વીરને ઈચ્છાગથી નમી,-એ ઉપરથી ઈષ્ટ દેવતાનું સ્તવ કહ્યું.