Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ગદષ્ટિસમુચ્ચય વિવેચન ગ્રંથપ્રારંભે મંગલ, પ્રજન, અભિધેય વિષય, સંબંધ આદિ કહેવા જોઈએ, એવી શિષ્ટ પ્રણાલિકા છે. તેને અનુસરીને આ શિષ્ટ આચાર્યો આ પ્રથમ કસૂત્ર રજૂ કર્યું છે. એટલે કે (1) શિષ્ટ સંપ્રદાયના પાલન માટે, (2) વિદનની ઉપશાંતિ માટે, (3) વિચારવંતની પ્રવૃત્તિ માટે, (4) પ્રયજન-વિષય-સંબંધ એ ત્રણ બતાવવા માટે આ ક–સૂત્રને ઉદ્દેશ છે. (જુઓ નીચે વૃત્તિ). તેમાં– અગી, ગિગમ્ય, જિનેત્તમ એવા વીરને ઈચ્છાગથી નમી',-એ ઉપરથી ઈષ્ટદેવતા સ્તવ (મંગલ) કહ્યુંઅને “ગ તેના દૃષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ',-એ ઉપરથી પ્રજનાદિ ત્રણ કહ્યા. આમ આ કલેક સૂત્રનો સમુચ્ચયાર્થ છે. વિશેષાર્થ આ પ્રકારે: श्रीहरिभद्राचार्यजीकृत वृत्तिनो अनुवाद : તેમાં (આ બ્લેક સૂત્રના ઉદ્દેશ આ પ્રમાણે છે:-) 1. શિષ્ટ જોને આ સંપ્રદાય છે કે–શિષ્ટો ક્યાંય ઈષ્ટ વસ્તુમાં પ્રર્વતતાં, ઈષ્ટ દેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે. આ આચાર્ય પણ શિષ્ટ નથી એમ નથી (શિષ્ટ જ છે), એથી કરીને તે સંપ્રદાયના પ્રતિપાલન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે “शिष्टानामेव समयस्ते सर्वत्र शुभे किल / પ્રવર્તત્તે સૈવેદવતાસ્તવપૂર્વમ્ !" ઇત્યાદિ. 2. તથા શાં િવવિદનારિ” શ્રેય કાર્યો બહુ વિનવાળા હોય છે. કહ્યું છે કે ___ “श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि / अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः // મહાજનોને પણ શ્રેય કાર્યોમાં ઘણાં વિબે હેય છે; અને અશ્રેયમાં પ્રવૃત્ત થયેલા જનોના વિબેઅંતરાયો તે ક્યાંય ચાલ્યા જાય છે ! અને આ પ્રકરણ તે સમ્યજ્ઞાનના હેતુપણાએ કરીને શ્રેયભૂત-કલ્યાણરૂપ છે. એથી કરીને વિબ મ હે” એટલા માટે વિન–અંતરાયની ઉપશાંતિ અથે. 3. તથા પ્રેક્ષાવ તેની-જોઈવિચારી વર્તનારા વિવેકીઓની પ્રવૃત્તિને અથે. 4. અને પ્રયોજન આદિના પ્રતિપાદન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે “સર્વે શાસ્ત્રનું અથવા કોઈ પણ કમનું જયાં લગી પ્રયોજનન કહેવામાં આવ્યું હોય, ત્યાં લગી તે કાનાથી ગ્રહણ થઈ શકે વાસ? અને અહીં જે અવિષય હોય તેનું પ્રયોજન કહેવું શક્ય નથી, જે વિષય હોય જ નહિં તેનું