________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ४७
टीका--'तात' हे तात ! हे पुत्र ! ते पिया' ते पिता-ते तव पिता. जनकः 'थेरो' स्थविर स्थविरो विद्यते-शतवर्षवयस्कः प्रशिथिलसर्वांगः कासश्वासादिरोगपीडितो मंदजठरो नोत्थानोपवेशनसमर्थों नहि अधुना किमपि कत्तुं समर्थः । 'इमा' इयम् , प्रत्यक्षे उपस्थिता । 'ते ससा ते-सव स्वसा भगिनी 'खुड्डिया' क्षुल्लिका, कनीयसी विद्यते । एतस्या विवाहादिकमपि त्वामन्तरा का करिष्यति । हे तात : 'ते सगा' खकाः ते त्वदीयाः स्वकाः ‘सोयरा' सोदरा समानोदरमवाः भायरो' भ्रातरः-संति एते बालवयस्का मृदुस्वभावा मुग्ध घुद्धयः को त्वामन्तरा उद्धारका 'ण' ना=अस्मान् हीनदीनानशरणानत्राणान् किं कथम् केन हेतुना कं वा शरणं मम दृष्ट्वा 'जहासि' परित्यजसि । पारिषारिकाः पुरुषाः समागत्य साधु प्रति कथयन्ति एवम्-यत् हे पुत्र ! पिता से वृद्धः भगिनी कनीयसी प्राता तेऽसहायोः विद्यते । कथमेतान् परित्यजसीत्यर्थः ॥३॥
टीकार्थ--हे पुत्र! तुम्हारा पिता बुढा हो गया है । यह सौ वर्ष का है, उसके अंग अङ्ग शिथिल पड गए है, खांसी और श्वास आदि रोगों से पीडित हैं, उसकी जठराग्नि मंद पड गई है, उठने बैठने में भी असमर्थ है। अब उससे कुंछ भी करते धरते नहीं घनता । और सामने खडी हुई तुम्हारी यह बहिन अभी छोटी है। तुम्हारे विना कौन इसका विवाह आदि करेगा ? हे पुत्र ! तुम्हारे सहोदर भाई हैं। वे अल्पवयस्क हैं, मृदु स्वभाव वाले हैं, नासमझ हैं। तुम्हारे सिवाय कौन इनका उद्धार कर्ता है ? हम दीन हीनों को, शरण और त्राण से रहितों को किम कारण से त्याग रहे हो ? हमारे लिए क्या शरण देख कर हमारा परित्याग करते हो? ' ટીકાર્થ –કુટુંબીઓ સાધુ પાસે આવીને તેને આ પ્રમાણે સમજાવે છેહે પુત્ર! તારા પિતા વૃદ્ધ થઈ ગયા છે. તેમના અંગે શિથિલ થઈ ગયાં છે. ઉધરસ, દમ આદિ ગેથી તેઓ પીડાઈ રહ્યા છે. તેમની પાચનશક્તિ મંદ પડી ગઈ છે. હવે તેમનાથી કંઈ પણ કાર્ય કરી શકાતું નથી. આ તમારી સામે ઊભેલી તમારી બેનની સામે જરા નજર કરે? તે હજી ઘણુ નાની ઉંમરની છે તમારા સિવાય તેને વિવાહ કેણું કરશે? હે પુત્ર તારા નાના ભાઈઓને જરા વિચાર કર ! તેઓ હજી કાચી ઉંમરના હોવાને કારણે ઘરને તથા દુકાન આદિને ભાર વહન કરવાને અસમર્થ છે. તારા સિવાય તેની સંભાળ લેનારું બીજું કેણ છે? શું તાશ ભાઈ-બહેનની પણ તને દયા આવતી નથી? અમારા જેવા દીન, હીન અને નિરાધાર કુટુંબીજનેને શા કારણે તું ત્યાગ કરી રહ્યો છે? અમને તેના આધારે છોડીને તું સંસાર છોડી રહ્યો છે?’ આ પ્રકારના દીનતાપૂર્ણ વચનો દ્વારા સાધુના સંસારી સગાં-વહાલાઓ તેને
For Private And Personal Use Only