________________
શાસનનાં શ્રમણીરને તે
| [ ૬૧ (૫)
શ્રમણ સંઘ જૈન ધર્મમાં છેદસૂત્ર, બૃહકલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રમાં ભિક્ષુણી, નિગ્રન્થી, આર્યા, પ્રવતિની, ગણાવચ્છેદની વગેરે શબ્દપ્રયોગ મળી આવે છે. છેદસૂત્રમાં “પ્રવર્તિ વી વ ળી વા” એવો ઉલ્લેખ મળે છે.
વૃદુર્ભાસ્ટિi – નવદીક્ષિત બાળ માટે આ શબ્દપ્રયોગ થાય છે. દક્ષિણ ભારતમાં ગુદ્ધિ શબ્દપ્રયે છે તે પ્રાકૃત શબ્દનું રૂપાંતર છે. ‘संपत्य-क्षुल्लिका-स्थविरा भिक्षुणी, अभिषेका प्रवर्तिनी चेति पंचविधाः ।"
(બૃહત્કલ્પભાષ્ય ભા-૩, ટીકા પા. ૧૨૮) fમસુ–સંયમજીવનની આચારસંહિતાનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી છે પસ્થાનીય ચારિત્રવાળી સાધ્વી માટે ભિક્ષુણી શબ્દપ્રયોગ થાય છે. ભદન્ત જયસેનની શિષ્યા “ધર્મષા” માટે અંતેવાસિની શબ્દપ્રયોગ થાય છે એ શિલાલેખ મથુરામાંથી મળી આવ્યું છે.
ધેરી અથવા વિરા - વૃદ્ધ સાધ્વી કે દીર્ઘ દીક્ષાર્યાયવાળી સાધ્વી માટે પ્રયોજાતો આ શબ્દ છે.
મા-આ પદ માટે કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી, પણ પ્રવતિની પદની યેગ્યતા ધરાવનાર સાધ્વી એમ સમજવાનું છે. પ્રવતિની સાધ્વીના કાળધર્મ પછી તુરત જ અભિષેકાને તે સ્થાન પર સ્થાપવામાં આવે છે. તેને જળની (ગણ-સમુદાયની અધ્યક્ષ)ની સમકક્ષ માનવામાં આવે છે. ' अभिषेका प्राप्ता प्रवर्तिनीपद योग्याः ।'
(બૃહત્યપભાગ ભા. ૪, ૪૪૩૯, ટીકા) આ શાસ્ત્રપાદને આધારે અભિષેકા પ્રવતિની બને છે.
જળની મા તા: દશઃ |
(બૃહત્ક"ભાષ્ય, ભા. ૩, ૨૪૧૧, ટીકા) સાધુને માટે શાક્તવિધિ અનુસાર ગુરુની અથવા વડીલની નિશ્રામાં ગવહન કરીને જ્ઞાને પાસના, તપ અને દીક્ષા પર્યાય વગેરેને ધ્યાનમાં લઈને ગણિ-પંન્યાસ-ઉપાધ્યાય-આચાર્યગચ્છાધિપતિ જેવી પદવીથી અલંકૃત કરવામાં આવે છે. જ્યારે સાલવીજી માટે આવી કઈ પદવીનું વિધાન નથી. છતાં મહત્તા અને પ્રવર્તિની—એમ બે પદવી આપી શકાય છે. આ પદવી અંગેની યોગ્યતા માટે શાસ્ત્ર-આગમ અને અન્ય તત્ત્વજ્ઞાન વિષયક અભ્યાસ તથા જ્ઞાનનિયાખ્યાં મોક્ષ' એ સૂત્ર સંયમજીવનમાં ઓતપ્રેત બની ગયું હોય, એટલે કે જ્ઞાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org