________________
54
માનંદ્રાનજી અને તેના સમય.
ગયા અને માનોઁધનજીએ તે તેમને આાપી નહિ, કારણ કે તેમની ચાન્યતા ન જોઈ એ વાતને જો કે શાસનઅભ્યુદયના મહાન્ હેતુથી મચાવી લેવાના અથવા નરમ પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે પણ મને તે વાત ખન્ને મહાત્માનાં પ્રસંગ, વય, સ્થાન અને વર્તનને જોઇને તદ્દન કલ્પિત લાગે છે. યાગસિદ્ધિ જાણતા હાય અથવા ચાગબળથી તે પ્રાપ્ત થઈ ગઈ હાય તે તેના ઉપયાગ આરંભ પરિગ્રહ દ્વારાએ કરવા એ પ્રમાદ છે અને તેથી જ નિધાન ખતાવવાના શ્રીસ્થૂલભદ્રને અભિપ્રાય શાસ્ત્રદૃષ્ટિએ નિંદૅલે હાય એમ મને જણાય છે, તેથી ચોગભ્રષ્ટ થઈ જવાય છે અને તેમા ાચી જવું એ પૌલિક હાવાથી તે માર્ગને અચેાગ્ય ગણ્યા છે. આપણે ચાગના ખાસ વિષયમાં આ આખત સારી રીતે વિચારશું. આ ઉપરાંત ઉપાધ્યાયજી જેવા સ્થિતપ્રજ્ઞ મહા પુરૂષ તેની અથવા કોઈ વસ્તુની પ્રખળપણે ઇચ્છા કરે એ પશુ અનવા જોગ નથી. એકદરે આ સુવર્ણસિદ્ધિની વાત કાઇના મગજમાથી નીકળી હાય એમ ધારવું વિશેષ ચેગ્ય લાગે છે.
આનંદધનજીના દેહાત્સર્ગ: હાલ મેહતામાં આનંદધનજીના પ છે તે ઉપરથી અને તે શહેરમાં તેમના સબંધી ચાલતી વાર્તા ઉપરથી આ મહાત્માને દેહવિલય મેતામાં થયા હાય એમ જાય છે. કેંહાત્સર્ગના કાળ સવત્ ૧૭૩૦ ની આસપાસ જણાય છે. મરણુ પહેલાં તેમને શ્રી સત્યવિજય પંન્યાસ સાથે પ્રસંગ થયા હાય એમ પણ વાત ચાલે છે. સત્યવિજ્યજીએ કેટલાક સમય તેમની સાથે જગલમાં કાઢ્યો એમ આત્માામજી મહારાજ શ્રીજૈન તત્ત્વા હો ગ્રંથમાં કહે છે. આ ઉપરાંત આનંદઘનજીના સંબંધમાં કેટલીક ત્રીજી વાતા ચાલે છે તેને ખીલકુલ આધાર વગર ચાલુ કરવી એમાં અહુ જોખમ છે. કેટલીક વાર મહાત્મા પુરૂષાને એથી અન્યાય આપવા જેવું થાય છે, કોઈ કોઈ વાતા જોડી કાઢી પરમ સહાપુરૂષોને હાસ્યપાત્ર બનાવાય છે અને કેટલીકવાર તેમનું મહત્ત્વ હોય તે કરતાં અણુઘટતું વધારી દેવાય છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ચાલી આવતી વાતમાં આધારભૂત અથવા વજનદાર માણસા પાસેથી જે વાત સાંભળી હોય અને તેને અહુ જગાએથી ટકા મળતા હોય તેજ વાત ચેમ્પ રાખ્તમાં પૃથક્કરણ કરીને અને તે ઉપર ચાલુ