________________
52
આનંધનજી અને તેના સમય,
જીએ આનોઁધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી બનાવી છે તેવી અષ્ટપદી આનંđધનજીએ ઉપાધ્યાયજીની સ્તુતિરૂપ અનાવી છે. આ મામતના કાંઈ પણ પુરાવા ન મળવાથી એ વાત કાઇએ પોતાના મગજમાંથી બહાર પાડી હાય એમ મને લાગે છે. અને એમ બનવાનાં ઘણાં કારણેા છે. આનાનજી સંબધી કલ્પિત વાત્તા બહાર પાડવાનું અને તેમને અવનવા ચાલી આકારમાં ચિતરવાનુ કેટલાકને પસંદ આવે છે તેની આ કલ્પના હાવાના સભવ છે, કારણુ કે પૂછ્ય ક્રિ પૂજક હાઈ શકે નહિ, સ્થિત્યંતર એવા રૂપમાં સંપ્રદાચથી કે શિષ્ટાચાર પ્રમાણે સંભવે નહિ અને આનંદૅધનજી અને ઉપાધ્યાયજીની વય વિચારતાં અને ચેગવિષયમાં આનદ્દઘનજીના પ્રક્રિયા અને અભ્યાસ તથા વર્તના લક્ષ્યમાં લેતા એ હકીકત અસંભવિત માનવામા આવે છે; તે છતા કદાચ કોઈએ એવી અષ્ટપટ્ટી જોઈ હાય તે તે દ્રવ્યાનુયાગ આદિના વિશિષ્ટ જ્ઞાનને અને ઉપાધ્યાયજીની પ્રશંસારૂપ હાવાનો સંભવ વધારે છે. મે એવી અષ્ટપદી સંબધી હુ આરીક તપાસ ચલાવી છે, પરંતુ પ્રેમાનંદનાં નાટકા પેઠે હજી સુધી તે તે સંથથી પત્તો લાગ્યું નથી અને કાઇએ તે વાંચી કે સાંભળી હાય એમ કહેનાર પણ મને મળ્યું નથી. આયદે પણ જો તે સાચી વધારે હકીકત પ્રાપ્ત થશે તે તેપર ખુલ્લા મનથી વિચારણા કરવાને પ્રસંગ લેવામા આવશે. આવી અષ્ટપદી જે ઉપાધ્યાયજીને પેાતાના પૂજ્ય તરીકે ગણીને કરેલી હાય તા તેથી નંદ્ઘઘનજીના ચરિત્રને અંગે મેાટા ફેરફાર કરવાના પ્રસગ પ્રાપ્ત થાય તેવું હેાવાથી એ સમધી ખાસ ઊહાપાહે કરવાની જરૂર અહીં જણાઈ છે. મારા પોતાના અભિપ્રાય આવી અષ્ટપટ્ટી હાઇ શકે નહિ એમ છે અને તેવી અષ્રપટ્ટીની હયાતી માટે પણ એક એ માણસનાં માઢાનાં વચન સિવાય અન્ય આધારભૂત કાંઈ પૂરાવેા મળી શક્યા નથી. ગુજરાતી ાસામાં પ્રવીણુ ઘણા વાચનવાળા જૈન વિદ્વાનાને પૂછતાં તેવી અષ્ટપદી કોઈએ જોઇ હાય એમ જણાતું નથી. સીધા પૂરાવા અને આધારભૂત હકીકત ન મળે ત્યાંસુધી આવી અષ્ટપટ્ટીની હકીકત સ્વીકારવા ચૈાગ્ય મને લાગતી નથી.
ઉપાધ્યાયજી યજ્ઞવિજયજી સાથે એક વધારે પ્રસંગ થયાની